આંઘ્ર પ્રદેશમાં જોવા મળી રહસ્યમય બિમારી – એક દર્દીનું મોત, અન્ય 380 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ
આંઘ્ર પ્રદેશમાં જોવા મળી રહસ્યમય બિમારી આ બિમારીમાં એક દર્દીનું મોત 380 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાજ્યના સીએમએ સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી દિલ્હીઃ- આંધ્રપ્રદેશમાં એક રહસ્યમય બીમારી જોવા મળી છે, એલુરુ શહેરમાં આ બિમારીના કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે તો અન્ય 340 લોકોને બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ, કરવામાં આવ્યા છે, આ દાખલ થયેલા દર્દીઓની […]