1. Home
  2. Tag "Emails"

દિલ્હીની કેટલીક હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી મળી ધમકી

ઈમેલ મારફતે ચાર હોસ્પિટલોને ધમકી આપવામાં આવી સુરક્ષા એજન્સીઓ વધારે સાબદી બની હોસ્પિટલમાં પોલીસ દ્વારા કરાઈ તપાસ સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં તાજેતરમાં કેટલીક સ્કૂલોમાં બોમ્બની ધમકી ભર્યાનો ઈમેલ મળતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. પોલીસ તપાસ દરમિયાન સ્કૂલોમાંથી કંઈ વાંધાજનક મળી ના આવતા તંત્રએ રાહતનો […]

દિલ્હીમાં સ્કૂલોમાં બોમ્બની ધમકી ભર્યા મેલ રશિયન સર્વરની મદદથી મોકલવામાં આવ્યાનું ખુલ્યું

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરની 100થી વધારે સ્કૂલોમાં બોમ્બના નનામા ઈમેલ મળી આવ્યાં હતા. આ ઉપરાંત બે દિવસ પણ ધમકી ભર્યા મેલ મળ્યાં હતા. આમ બે દિવસમાં 300થી વધારે ઈમેલ મળી આવ્યાં હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસનો ધમધમાટ કર્યો છે. પોલીસ તપાસમાં મંગળવારે ઈમેલમાં ફ્રાંસ, દક્ષિણ કોરિયા, અમેરિકા અને નેધરલેન્ડના સર્વરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે […]

Google બદલશે Gmailની પોલિસી, એપ્રિલ 2024થી બિનજરૂરી ઈમેલ ઓછા થશે

ગૂગલની ઈમેલ સર્વિસ એટલે જીમેલનો ઉપયોગ કરતા યુઝર્સ સ્પેમ મેઈલથી પરેશાન રહેતા હોય છે. જીમેલનું ઇનબોક્સમાં હજારો સ્પેમ મેઈલથી ભરાઈ જાય છે, યુઝર્સ માટે કોઈ કામ વગરના છે. અને આસાનીથી ડિલીટ થતા નથી. આવામાં Gmail એ યૂઝર્સ માટે તેની સ્પેમ પોલિસી અપડેટ કરી છે. જીમેલની નવી પોલિસીના લીધે યુઝર્સને આવતા સ્પેમ મેસેજમાં કમી થશે. ગૂગલ […]

પાલક હવે તમને મોકલશે ઇમેઇલ, વિસ્ફોટકોની આપશે માહિતી

શું તમે સાંભળ્યું છે કે શાકભાજી પાલકથી ઇમેઇલ મોકલી શકાય? એન્જિનિયરોએ સ્પિનચ ગ્રીન્સ બનાવ્યા છે આ સ્પિનચ ગ્રીન્સ તમને ઇમેઇલ્સ પણ મોકલી શકે છે કેમ્બ્રિજ: પાલકની ગણતરી પોષક તત્વથી ભરપૂર લીલા પાંદડાવાળી શાકભાજીઓમાં થાય છે. પાલકમાં આયર્ન, કેલ્શિયમ અને વિવિધ પ્રકારના પોષક તત્વો હોય છે જે તમને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે. પરંતુ તમને કહેવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code