1. Home
  2. Tag "embassy"

ભારતમાં અફઘાનિસ્તાનનું દૂતાવાસ સ્થાયી ધોરણે થયું બંધ,અંહી જાણો કારણ

દિલ્હી: ભારતની રાજધાની નવી દિલ્હીમાં સ્થિત અફઘાનિસ્તાનની એમ્બેસી આખરે બંધ કરી દેવામાં આવી છે. એક નોટિસ જારી કરીને દૂતાવાસે કહ્યું કે અમે 23 નવેમ્બર 2023 થી નવી દિલ્હીમાં અમારા રાજદ્વારી મિશનને સ્થાયી ધોરણે બંધ કરવાની જાહેરાત કરતા દિલગીર છીએ. નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતમાં અફઘાન ગણરાજ્યનો કોઈ રાજદ્વાર બાકી નથી. ઇસ્લામિક રિપબ્લિક […]

અફઘાન દૂતાવાસ આજથી ભારતમાં કામકાજ કરશે બંધ,જાણો શું છે આ પાછળનું કારણ

દિલ્હી: અફઘાનિસ્તાને રવિવાર 1 ઓક્ટોબરથી ભારતમાં તેના દૂતાવાસને સંપૂર્ણ રીતે બંધ કરવાની જાહેરાત કરી છે. દૂતાવાસે કહ્યું છે કે યજમાન સરકાર તરફથી સમર્થનના અભાવ અને અફઘાનિસ્તાનના હિતોની સેવા કરવામાં નિષ્ફળતાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. દૂતાવાસે કહ્યું, “દૂતાવાસને યજમાન સરકાર તરફથી સમર્થન નથી મળી રહ્યું, જેના કારણે અમારી કામગીરીમાં અવરોધ ઊભો થયો છે. નિવેદનમાં […]

કેનેડાના વિઝામાં વિલંબથી વિદ્યાર્થીઓ પરેશાન,એમ્બેસીએ ગાઈડલાઈન જાહેર કરી કહી આ વાત

દિલ્હી:ભારતમાંથી ભણવા માટે કેનેડા જતા વિદ્યાર્થીઓને વિઝામાં વિલંબના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.સપ્ટેમ્બરથી નવું સત્ર પણ શરૂ થઈ રહ્યું છે.જેના કારણે વિદ્યાર્થીઓ ભારે પરેશાન જોવા મળે છે.જો કે હવે ભારતીય દૂતાવાસ દ્વારા એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.ઓટાવામાં ભારતીય હાઈ કમિશને કેનેડિયન સત્તાવાળાઓને ભારતના વિદ્યાર્થીઓ માટે વિઝા અરજીઓની પ્રક્રિયા ઝડપી બનાવવા વિનંતી કરી […]

યુક્રેનઃ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ભારતીયોને સુરક્ષિત સ્થળો ઉપર જવા એમ્બીસીની અપીલ

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, યુક્રેનમાં ભારતીય દૂતાવાસે 24 ફેબ્રુઆરીએ નવી એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં યુક્રેનમાં રહેતા ભારતીયોને કહેવામાં આવ્યું છે કે યુક્રેનની વર્તમાન સ્થિતિ અત્યંત અનિશ્ચિત છે. કૃપા કરીને તમે જ્યાં પણ હોવ ત્યાં શાંત રહો અને સુરક્ષિત રહો. IMPORTANT ADVISORY TO ALL INDIAN NATIONALS IN UKRAINE AS […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code