1. Home
  2. Tag "Emerged"

વાવ માર્કેટયાર્ડ રાયડાની આવકથી ઊભરાયું, રોજ 5 હજારથી વધુ બોરીની આવક

પાલનપુરઃ બનાસકાંઠાનો સમાવેશ પછાત જિલ્લામાં થાય છે. જિલ્લાના ખેડુતો ખૂબજ મહેનતું હોવાથી કૃષિ ઉત્પાદન પણ સારૂએવું મેળવી રહ્યા છે. આ વખતે સારા વરસાદને કારણે જિલ્લામાં રવિપાકનું સારૂએવું ઉત્પાદન થયુ છે. જેમાં રાયડાના ટેકાના ભાવ નક્કી કર્યા તેના કરતાં માર્કેટમાં ખેડૂતોને વધુ ભાવ મળતો હોઇ વાવ માર્કેટયાર્ડમાં રાયડાનો 20 કિલોના ભાવ રૂ.1300 ઉપર જતાં રોજીદા વાવ […]

માઉન્ટ આબુ પ્રવાસીઓથી ઊભરાયું, હોટલો-રિસોર્ટના ભાડાંમાં તોતિંગ વધારો,

અમદાવાદઃ દેશમાં સૌથી વધુ ફરવાના શોખિનમાં ગુજરાતીઓનો નંબર પ્રથમ આવે, ગયા વર્ષે તો કોરોનાને કારણે બહાર ફરવા જવાનો મોકો મળ્યો નહતો. પણ આ વર્ષે તો અમદાવાદ સહિત શહેરોના મોટાભાગના પરિવારો પર્યટક સ્થળોએ ફરવા ઉપડી ગયા છે. એટલે સાપુતારા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, જુનાગઢ સોમનાથ, દીવ, દ્વારકા, અંબાજી અને માઉન્ટ આબુ સહિતના સ્થળો પ્રવાસીઓથી ઊભરાઈ ગયા છે. […]

હિલ સ્ટેશન માઉન્ટ આબુ ગુજરાતી પ્રવાસીઓથી ઊભરાયુઃ હોટલ ભાડાંમાં તોતિંગ વધારો

પાલનપુરઃ ઉત્તર ગુજરાતની બોર્ડરને અડીને આવેલા રાજસ્થાનના ફેમસ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં હાલ પ્રવાસીઓની ભીડ ઉમટી રહી છે. છેલ્લા 10 દિવસથી વાદળોથી ઢંકાયેલા અને ઝરમરિયા વરસાદથી હિલ સ્ટેશન માઉન્ટ આબુનો નજરો રમણીય જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણમાં ઘટાડો થતાં રાજસ્થાન સરકારે માઉન્ટ આબુને પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવતાં પ્રવાસીઓના ધસારાથી અહીં ધંધા રોજગાર ફરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code