1. Home
  2. Tag "Emergency Landing"

બોમ્બની અફવાને પગલે અયોધ્યા એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ

જયપુરઃ જયપુરથી ઉડતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટનું ઉત્તર પ્રદેશના અયોધ્યા એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી. ફ્લાઈટમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. વિમાનમાં જેટલા મુસાફરો હતા, તેઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર જયપુરથી ટેકઑફ થયા બાદ પ્લેનમાં બોમ્બ હોવાનો મેસેજ મળ્યો હતો. CISFના […]

મુંબઈથી ગુવાહાટી જઈ રહેલી ફ્લાઈટનું ઢાકામાં ઈમરજન્સી લેન્ડિંગ

નવી દિલ્હી:  તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસની સૌથી વધુ અસર હવાઈ સેવાઓ પર પડી રહી છે. મુંબઈથી ગુવાહાટી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટને શનિવારે બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી.  તેનું કારણ એ હતું કે ગુવાહાટી એરપોર્ટ પર ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી લગભગ શૂન્ય હતી. જેના કારણે આસામના ગુવાહાટી એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ […]

અમદાવાદથી દુબઈ જઈ ફ્લાઈટનું એક મુસાફરની તબીયત લથડતા કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું

નવી દિલ્હીઃ અમદાવાદથી દુબઈ જઈ રહેલા સ્પાઈસ જેટના પ્લેનને મેડિકલ ઈમરજન્સીના કારણે પાકિસ્તાનના કરાચીના મોહમ્મદ અલી ઝીણા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવું પડ્યું હતું. કરાચી એરપોર્ટ સાથે સંકળાયેલા અધિકારીઓએ જણાવ્યું કે, ફ્લાઈટએ રાત્રે ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. આ દરમિયાન 27 વર્ષના એક વ્યક્તિને મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. સિવિલ એવિએશન ઓથોરિટી (CAA)ના પ્રવક્તાએ જણાવ્યું હતું […]

બેંગ્લોરથી લખનઉ જઈ રહેલી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ,ટેકઓફની 10 મિનિટ બાદ જ સમસ્યા સર્જાઈ

દિલ્હી:બેંગ્લોરથી લખનઉ જતી AIX કનેક્ટ ફ્લાઇટનું ટેક-ઓફની 10 મિનિટ પછી શનિવારે કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.એર એશિયાના અધિકારીઓએ આ જાણકારી આપી. પ્રાપ્ત માહિતી અનુસાર, ફ્લાઈટ I5-2472 શનિવારે સવારે લગભગ 6.45 વાગ્યે ટેકઓફ થઈ હતી અને સવારે 9 વાગ્યે લખનઉમાં લેન્ડ થવાની હતી. જોકે, ટેક ઓફ થયાની થોડી જ મિનિટોમાં તેનું લેન્ડિંગ […]

IndiGo ના પ્લેનમાં ટેક ઓફ દરમિયાન આગ ભભૂકી, દિલ્હી-બેંગ્લોર જઈ રહેલી ફ્લાઇટની ઇમરજન્સી લેન્ડિંગ  

દિલ્હી:દિલ્હી એરપોર્ટ પર શુક્રવારે રાત્રે મોટી દુર્ઘટના થતા ટળી હતી.દિલ્હીથી બેંગ્લોર જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટના એન્જિનમાં આગ લાગી હતી.પ્લેન ટેકઓફ થતાની સાથે જ પેસેન્જરોને એરક્રાફ્ટના એન્જીનમાંથી સ્પાર્ક થતો જોવા મળ્યો હતો, ત્યારબાદ ઉતાવળમાં પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું અને મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.દિલ્હીથી બેંગ્લોર જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E2131માં આ અકસ્માત […]

સ્પાઈસ જેટની ફ્લાઈટનું પાકિસ્તાનમાં ઈમરજન્સી લેન્ડિંગ,દિલ્હીથી દુબઈ જઈ રહ્યું હતું વિમાન

સ્પાઈસ જેટની ફ્લાઈટનું પાકિસ્તાનમાં ઈમરજન્સી લેન્ડિંગ દિલ્હીથી દુબઈ જઈ રહ્યું હતું વિમાન તમામ પેસેન્જર સુરક્ષિત દિલ્હી:સ્પાઈસ જેટની દિલ્હીથી દુબઈ જતી SG-11 ફ્લાઈટનું ટેકનિકલ ખામી બાદ પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે.આ ઘટના અંગે માહિતી આપતા સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે,ઈન્ડીકેટર લાઈટમાં ટેક્નિકલ ખામીના કારણે સ્પાઈસજેટ બી737 એરક્રાફ્ટને કરાચી […]

દિલ્હીથી દોહા જતી ફ્લાઈટના કાર્ગો હોલ્ડમાંથી ધૂમાડો નિકળતા કરાંચીમાં ઈમરજન્સી લેન્ડીંગ

નવી દિલ્હીઃ દિલ્હીથી દોહા જઈ રહેલી કતાર એરવેઝની ફ્લાઈટમાં સોમવારે મોટી દુર્ઘટના ટળી હતી. આ ફ્લાઈટમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો જેથી તેને પાકિસ્તાનના કરાચી એરપોર્ટ પર ઈમરજન્સીમાં લેન્ડ કરવામાં આવી હતી. આ પ્લેનમાં 100 પેસેન્જર્સ હતા, ઈમરજન્સીની સ્થિતિમાં પ્લેનને લેન્ડ કરીને તમામ યાત્રીઓના જીવ બચાવી લેવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, કતાર એરવેઝની ફ્લાઈટે […]

રાજસ્થાન ઉપરાંત અન્ય 19 સ્થળો ઉપર સેનાના યુદ્ધ વિમાનને ઈમરજન્સી લેન્ડિંગની સુવિધા ઉભી કરાશે

દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે દેશની સુરક્ષાને મજબૂત કરવા માટે અન્ય 19 સ્થળોએ ઇમરજન્સી લેન્ડિંગ સુવિધાઓ વિકસાવવામાં આવશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે રાજસ્થાનમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 925A પર ઇમરજન્સી લેન્ડિંગ સુવિધાનું ઉદ્ઘાટન કરતાં તેમણે કહ્યું કે આ રાજમાર્ગ રન-વે વ્યૂહાત્મક રીતે મહત્વની સરહદોની સુરક્ષામાં દેશની સુરક્ષાને વધુ મજબૂત બનાવશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code