ગુજરાતમાં ખાનગી ડોક્ટરોની હડતાળ:ઓપીડી,ઈમરજન્સી સહિતની સેવાઓ રહેશે બંધ
રાજકોટ:ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા રાજ્યભરની ખાનગી હોસ્પિટલો, લેબોરેટરી દ્વારા આજે સવારે 7 થી શનિવારે સવારે 7 સુધી હડતાળ પાડવામાં આવશે.રાજ્યભરના ૩૦ હજારથી વધુ તબીબો આ હડતાળમાં જોડાશે.આ હડતાળનું એલાન ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આપવામાં આવ્યું છે આઇસીયુ ફરજીયાત ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવાની નોટિસના વિરોધમાં આ હડતાળ પાડવામાં આવી છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈન […]