1. Home
  2. Tag "Emergency"

મ્યાનમારમાં ચૂંટણીમાં વિલંબ કરવા માટે કટોકટીની સ્થિતિ લંબાવવામાં આવી

દિલ્હી:મ્યાનમારની સૈન્ય સરકારે 2021 માં સામાન્ય ચૂંટણીની તૈયારી માટે દેશમાં સત્તા કબજે કર્યા પછી લાદવામાં આવેલી કટોકટીની સ્થિતિને છ મહિના સુધી લંબાવી છે.મીડિયાએ બુધવારે આ જાણકારી આપી. નેશનલ ડિફેન્સ એન્ડ સિક્યુરિટી કાઉન્સિલની મંગળવારે બેઠક મળી હતી અને અહેવાલ મુજબ કટોકટીની સ્થિતિને વધુ છ મહિના સુધી લંબાવવાનો નિર્ણય કર્યો હતો. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે દેશ […]

મતદાન અધિકાર : મતદાનની ઉમર 18 થી ઘટાડીને 16 કરવા પર વિચારણા, જાણો કયા દેશની સરકારે લીધો નિર્ણય?

ન્યૂઝીલેન્ડ :  ન્યૂઝીલેન્ડ પોતાના દેશમાં મતદાનની ઉંમર 18 થી ઘટાડીને 16 કરવા પર વિચાર કરી રહી છે. દેશના વડાપ્રધાન જેસિંડા આર્ડર્ને સંસદમાં આ નવો કાયદો લાવવાનું વચન આપ્યું છે. 16 વર્ષની વયના બાળકોને મતદાનનો અધિકાર આપવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટના સીમાચિહ્નરૂપ ચૂકાદા બાદ લેવામાં આવ્યો હતો. દેશની એક અદાલતે  એવી પણ દલીલ આપી હતી કે દેશનું […]

કંગના રનૌતનો ફિલ્મ ઈમરજન્સીમાંથી ફર્સ્ટ લુક સામે આવ્યો

મુંબઈ:બોલિવૂડ ક્વીન કંગના રનૌત હવે મોટા પડદા પર ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવશે. કંગના રનૌતનો ફિલ્મ ઈમરજન્સીમાંથી ફર્સ્ટ લુક સામે આવ્યો છે.કંગના રનૌતે પોતાના જોરદાર લુકથી બધાને ચોંકાવી દીધા હતા.ફર્સ્ટ લુકમાં તે બિલકુલ ઈન્દિરા ગાંધી જેવી દેખાતી હતી. કંગના રનૌતનો આ લુક જોયા પછી તમે એ જાણવા બેતાબ થઈ ગયા હશો કે કંગનાનો આ લુક કેવી […]

શ્રીલંકામાં આર્થિક સંકટને કારણે વણસી રહેલી સ્થિતિ વચ્ચે ઈમરજન્સી જાહેર કરવામાં આવી 

શ્રીલંકામાં ઈમરજન્સીની ઘોષણા કરવામાં આવી આર્થિક સંકટને લઈને રાષ્ટ્રપતિ રાજપક્ષેનું મોટું પગલું લોકોને અનેક કલાકો વીજ કાપનો કરવો પડી રહ્યો છે સામનો દિલ્હી:શ્રીલંકામાં આર્થિક સંકટને કારણે વણસી રહેલી સ્થિતિ વચ્ચે ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.રાષ્ટ્રપતિ ગોટાભાયા રાજપક્ષેએ શુક્રવારે મોડી રાત્રે આ જાહેરાત કરી હતી.  શ્રીલંકા આ સમયે ભારે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે.દેશમાં ઈંધણની […]

પાકિસ્તાનમાં ભીષણ હિમવર્ષા, ગાડીમાં ફસાયેલા 21 યાત્રીઓનું મોત

નવી દિલ્હી: અત્યારે પાકિસ્તાન કુદરતના પ્રકોપનું સામનો કરી રહ્યું છે. પાકિસ્તાનમાં અત્યારે ભીષણ હિમવર્ષા થઇ રહી છે. ભીષણ હિમવર્ષાને કારણે 21 પ્રવાસીઓના દર્દનાક મોત થયા છે. પાકિસ્તાનમાં એટલી ભીષણ હિમવર્ષા થઇ છે કે 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. રિસોર્ટ શહેર મુરીમાં આખી રાત થયેલી બરફર્ષાની વચ્ચે તાપમાન શૂન્યથી આઠ ડિગ્રી નીચે જતું રહ્યું હતું. આ […]

ન્યૂયોર્કમાં કોરોના રિટર્ન્સ: 15 જાન્યુઆરી, 2022 સુધી ઇમરજન્સી લગાવાઇ

ન્યૂયોર્કમાં કોવિડનો વધતો કહેર ન્યૂયોર્કમાં ઇમરજન્સી જાહેર કરાઇ સ્થિતિ કાબૂ બહાર છે: ગવર્નર નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર ફરીથી વધી રહ્યો છે. દક્ષિણ આફ્રિકામાં પણ કોવિડનો નવા વેરિએન્ટથી હાહાકાર મચી ગયો છે. અમેરિકાના ન્યૂયોર્ક રાજ્યમાં કોવિડ વાયરસના સંક્રમણમાં વધારો થતાં ચિંતાઓ પણ વધી ગઇ છે. હવે ત્યાં ડિઝાસ્ટર ઇમરજન્સી જાહેર કરી છે. ન્યૂયોર્કમાં કોવિડનો […]

રાજ્યમાં છેલ્લા બે દિવસમાં ઈમરજન્સીના કેસમાં વધારો નોંધાયો, 108ને 1755 કોલ મળ્યાં

અમદાવાદઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના તહેવારો દરમિયાન ઈમરજન્સી કેસમાં વધારો નોંધાયો હતો. દિવાળીના તહેવારમાં ખાસ કરીને દાઝવા અને અકસ્માતના કેસોમાં વધારો થતો હોય છે. તે ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફની ઘટનાઓ પણ વધુ નોંધાતી હોય છે. આ વખતે 108 ઈમર્જન્સી સર્વિસને એલર્ટ મોડ પર રાખવામાં આવી હતી.  આ વખતની દિવાળીમાં 108 દ્વારા 7888 […]

USમાં આકાશી આફતનો કહેર: રસ્તાઓથી લઇને મેટ્રો જળમગ્ન, ઇમરજન્સી જાહેર કરાઇ

અમેરિકામાં આકાશી આફાલત રસ્તાઓથી લઇને મેટ્રો જળમગ્ન ઇમરજન્સી જાહેર કરાઇ નવી દિલ્હી: અમેરિકાના ન્યૂયોર્કમાં આકાશી આફતે કહેર વર્તાવ્યો છે. ન્યૂયોર્કમાં હરિકેન આઇડાને કારણે જનજીવન ખોરવાયું છે. મુશળધાર વરસાદને કારણે ન્યૂયોર્ક તેમજ તેની આસપાસના વિસ્તારોમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, અમેરિકાના ઉત્તરપૂર્વીય વિસ્તારમાં આઇડા તોફાનથી ભારે વરસાદ પડી રહ્યો છે. ઘણી બધી જગ્યાએ […]

ઇમરજન્સીની વરસી પર PM મોદીએ કહ્યું – “ઇમરજન્સીના એ કાળા દિવસોને ક્યારેય નહીં ભૂલી શકાય”

આજે ઇમરજન્સીની વરસી પીએમ મોદીએ ટ્વિટ મારફતે કોંગ્રેસ પર સાધ્યું નિશાન ઇમરજન્સીના એ કાળા દિવસો ક્યારેય નહીં ભૂલી શકાય નવી દિલ્હી: આજે ઇમરજન્સીની વરસી છે ત્યારે પીએમ મોદીએ ઇમરજન્સીની વરસી પર ટ્વીટ કરીને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે, ઇમરજન્સીના એ કાળા દિવસોને ક્યારેય નહીં ભૂલી શકાય. વર્ષ 1975 થી 1977 […]

કોવિડના માઈલ્ડ કેસમાં Favipiravir દવાનો ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા અનેક કોવિડ દર્દીઓ હોમ ક્વોરન્ટાઈન છે. દરમિયાન કોવિડની સારવાર માટે Favipiravir ( ફવિપીરવીર) નામની ટેબલેઈટને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા ઈમરજન્સીમાં ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. આ દવાનો કોવિડના માઈલ્ડ કેસીસમાં ઉપયોગ માટે વિવિધ રાજ્યોએ તેમના પ્રોટોકોલમાં સામેલ કરી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code