રાષ્ટ્રના 360 ડિગ્રી વિકાસમાં ઉભરતાં સ્ટાર્ટઅપનું મહત્વનું યોગદાન: અશ્વિની વૈષ્ણવ
અમદાવાદઃ ડિજિટલ ઈન્ડિયા વીક-૨૦૨૨ અંતર્ગત કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક એન્ડ આઈ.ટી મંત્રી અશ્વિની વૈષ્ણવના અધ્યક્ષસ્થાને મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે સ્ટાર્ટઅપ કોન્ફરન્સ યોજાઈ. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતુ કે, રાષ્ટ્રના 360 ડિગ્રી વિકાસમાં ઉભરતાં સ્ટાર્ટઅપનું મહત્વનું યોગદાન છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયાને કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ પહેલ ગણાવતા મંત્રી વૈષ્ણવે ઉમેર્યું કે, ઉદ્યોગ સાહસિકોને સપોર્ટ આપવા, એક મજબૂત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનાવવા તેમજ […]