અમીરાત એરલાઈન્સની જાહેરાત, ભારત સહીત આ 5 દેશોથી આવતા યુએઈના નાગરિકો એ નહી બતાવવું પડે રસીકરણ પ્રમાણપત્ર
યૂએઈના નાગરીકોએ હવે રસીકરણ પ્રમાણ પ્તર બતાવું પડશે નહી ભારત સહીત પાંચ દેશોથી આવતા નાગરીકોને છૂટ આપવામાં આવી દિલ્હીઃ સંયુક્ત અરબ અમીરાત એરલાઇન્સે વિતેલા દિવસને મંગળવારે એક જાહેરાત કરી હતી, જે અંતર્ગત કહેવામાં આવ્યું હતું કે, ભારત સહિત પાંચ દેશોમાંથી આવનારા યુએઈ ના નાગરિકોને હવે પોતાના દેશમાં દાખલ થવા માટે કોરોના વેક્સિનનું પ્રમાણપત્ર રજૂ કરાવવું […]