1. Home
  2. Tag "Employee"

ગુનાહિત પ્રવૃત્તિ કરનાર પોલીસ અધિકારી-કર્મચારી સામે કડકમાં કડક પગલાં લેવાશે: DGP

અમદાવાદઃ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ગુજરાત પોલીસ તાલીમ અકાદમી કરાઈ ખાતેથી કે.યુ બેન્ડ મારફતે રાજ્યભરની પોલીસને સંબોધન કર્યું હતું. કોન્સ્ટેબલથી લઈને પોલીસ કમિશનર રેન્કના રાજ્યભરના પોલીસ કર્મચારી-અધિકારીઓને સંબોધન કર્યું હતું. જેમાં બોપલ ઘટનાનો સંદર્ભ આપીને તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓને કડક સૂચના આપવામાં આવી છે. DGP વિકાસ સહાયે સૂચના આપી છે કે, રાજ્યની કોઈપણ […]

AMCનો કર્મચારી પાણીનું ગેરકાયદે જોડાણ આપવા માટે રૂ. 20 હજારની લાંચ લેતા પકડાયો

અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનમાં અધિકારીઓથી લઈને નાના કર્મચારીઓની ભ્રષ્ટાચારની ફરીયાદો અવાર-નવાર ઊઠતી હોય છે. સામાન્ય કામમાં પણ નાગરિકોને એએમસીના કર્મચારીઓ ધક્કા ખવડાવતા હોય છે. જેમાં કેટલાક કર્મચારીઓ રૂપિયા લઈને ગેરકાયદે પાણીના જોડાણો આપી દેતા હોય છે. એએમસીના પશ્ચિમ ઝોનમાં ઇજનેર વિભાગમાં ફરજ બજાવતા વર્ગ ચારના કર્મચારીએ પાણીની પાઇપલાઇનનું ગેરકાયદેસર જોડાણ કરી આપવા માટે રૂ.25,000ની માગણી કરી […]

નવી દિલ્હીઃ પાકિસ્તાન હાઈ કમિશનના કર્મચારીએ મહિલા પાસે વિઝાના બદલામાં અઘટીત માંગણી કરી

લખનૌઃ નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના એક કર્મચારીએ મહિલાને વિઝા આપવાના બદલા અઘટીત માંગણી કરી હોવાની ઘટના સામે આવી છે. એક રિપોર્ટ અનુસાર મહિલાએ દાવો કર્યો હતો કે અધિકારીએ તેને ‘અયોગ્ય રીતે’ સ્પર્શ કર્યો હતો અને તેની જાતિયતા વિશે પ્રશ્નો પૂછ્યા હતા. મહિલાએ પાકિસ્તાની ઓફિસર પર લગાવેલા ગંભીર આક્ષેપના પગલે ખળભળાટ મચી ગયો છે. બીજી […]

અમદાવાદમાં રૂ. 47 લાખની ચોરીના કેસમાં કંપનીના કર્મચારીની ધરપકડ, 41 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

અમદાવાદઃ શહેરમાં ચોરીના બનાવોમાં મોટાભાગે જાણભેદુ જ નીકળતા હોય છે. અને પોલીસ પણ જાણભેદુ કોણ છે, ત્યાંથી તપાસની શરૂઆત કરી હોય છે. શહેરમાં કાગડાપીઠ વિસ્તારમાં આવેલી ખાંનગી ઓફિસના લોકરમાંથી રૂપિયા 47 લાખની ચોરી થઈ હતી. લાખો રૂપિયાની ચોરીનો કેસ હોવાથી આ તપાસમાં ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાઈ હતી. અને કંપનીના કર્મચારીઓની તપાસ શરૂ કરી હતી.જેમાં એક […]

મહેસુલ વિભાગના કર્મચારી લાંચ માગે તો તેનો વિડિયો બનાવો, અમે પગલાં ભરીશુઃ રાજેન્દ્ર ત્રિવેદી

ગાંધીનગર :  રાજ્યમાં ભ્રષ્ટાચાર વધતો જાય છે. જેમાં મહેસુલ અને પોલીસ વિભાગમાં સૌથી વધુ લાંચ લેવાતી હોવાની ફરિયાદો ઊઠી છે. ત્યારે રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ લોકોને અપિલ કરી છે કે, સરકારી કર્મચારી લાંચ માંગે તો તેમનો વીડિયો રેકોર્ડ કરો. કામ કરવા માટે પૈસા માંગનારા કર્મચારી સામે પગલાં લેવામાં આવશે. રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ […]

પેટ્રોલપંપ ઉપર મીટરના આંકડાનો ગજબ ખેલઃ કારની 35 લીટરની ટાંકીમાં નાખ્યું 43 લીટર પેટ્રોલ

દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં પેટ્રોલના ભાવમાં જોરદાર વધારો થવા વાહન ચાલકોના ખિસ્સા ઉપર ભારે અસર થઈ છે. અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. 100ને પાર થઈ ગયો છે. દરમિયાન રાજસ્થાનના એક પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. પેટ્રોલપંપના કર્મચારીએ કારની 35 લીટરની ટાંકીમાં 43 લીટર પેટ્રોલ નાખ્યું હોવાની ચોંકાવનારી ઘટના […]

સુરેન્દ્રનગરમાં કોરોનાનો ભરડોઃ દુધરેજ-વઢવાણ નગરપાલિકાના 22 કર્મચારીઓ સંક્રમિત

પાલિકાની મોટાભાગની કામગીરી બંધ કર્મચારીઓના સંપર્કમાં આવેલા લોકોને શોધવામાં આવશે નગરપાલિકાને સેનેટાઈઝ કરવાનો નિર્ણય અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. બીજી તરફ હવે સરકારી કર્મચારીઓ પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે. દરમિયાન દુધરેજ- વઢવાણ નગરપાલિકાના 22 કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. 22 કર્મચારીઓ સંક્રમિત થતા પાલિકાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code