પોઝિટિવ ન્યૂઝ: ઑગસ્ટમાં દેશના 10 લાખ લોકોને મળી રોજગારી
દેશમાં કોરોના વાયરસની મહામારી બાદ અનેક લોકો થયા હતા બેરોજગાર જો કે અનલોક બાદ ઓગસ્ટમાં 10 લાખ લોકોને મળી રોજગારી EPFOમાં ઓગસ્ટ મહિનામાં 10.05 લાખ શેર અંશધારક જોડાયા નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની મહામારીને કારણે લાગુ થયેલા લોકડાઉન બાદ દેશમાં આર્થિક મંદીનું મોજું ફરી વળતા અનેક લોકો બેરોજગાર બન્યા હતા જો કે બાદમાં અનલોકની પ્રક્રિયા શરૂ […]