સાતત્યપૂર્ણ અને સમાવેશી આર્થિક વિકાસ માટે મહિલા શક્તિની ભાગીદારી આવશ્યક છે: મુખ્યમંત્રી
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, સાતત્યપૂર્ણ અને સમાવેશી આર્થિક વિકાસ માટે મહિલા શક્તિની ભાગીદારી આવશ્યક છે. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટ પણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલા સશક્તિકરણની દિશામાં એક નવો રાહ દેશ અને દુનિયાને બતાવ્યો છે. મુખ્યમંત્રી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે G-20 એમ્પાવર સમિટ અન્વયે W-20 વુમન લેડ ડેવલપમેન્ટ, એન્સ્યુરિંગ સસ્ટેઈનેબલ – […]