એક ભૂલ અને બેંક એકાઉન્ટ ખાલી, જાણો કેવી રીતે ચાલે છે આખો ખેલ
ભારત સ્કેમર્સ માટે ખુબ મોટો અડ્ડો થઈ ગયો છે. તેનું મોટું કારણ એ છે કે ભારત ડિજિટલ દુનિયામાં ખૂબ ઝડપથી પ્રવેશ કરી રહ્યું છે. દરેકના હાથમાં સ્માર્ટફોન છે, દરેક ઘરમાં ઈન્ટરનેટ છે અને દરેક સ્માર્ટફોન યુઝર ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરે છે. એવામાં સ્કેમર્સને સ્કેમ કરવામાં સરળતા થાય છે. દેશમાં ઘણા પ્રકારના સ્કેમ થઈ રહ્યા છે […]