રાજકોટ જિલ્લામાં સરકારી જમીનો પરના દબાણો દુર કરાવવા કલેક્ટરે આપ્યો આદેશ
રાજકોટઃ જિલ્લામાં સરકારી જમીન પર દબાણો થયેલા છે. શહેરની ભાગોળે સરકારી જમીનો પર કાચા-પાકા મકાનો, ઝૂંપડા બાંધીને દબણો કરાયેલા છે. ઉપરાંત જિલ્લાના તમામ તાલુકો મથકો તેમજ ગાંમડાંઓમાં દબાણો થયોલા હોવાથી ફરિયાદો ઉઠતા જિલ્લા કલેકટરએ તમામ મામલતદારોને સરકારી જમીનો પરના દબાણો ઝુંબેશ શરૂ કરવાનો આદેશ આપ્યો છે. એટલે આગામી સપ્તાહથી સરકારી જમીનો પરના દબોણો દૂર કરવા […]