1. Home
  2. Tag "End"

કમલા હેરિસ જીતશે તો ઈઝરાયેલ ખતમ થઈ જશેઃ ડોનાલ્ડ ટ્રમ્પ

ટ્રમ્પે યહુદીઓની સભાને કરી સંબોધિત સભામાં ડોનાલ્ડ ડ્રમ્પે કર્યો ચોંકાવનારો દાવો નવી દિલ્હીઃ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પ્રચાર ચરમસીમાએ છે. આ દરમિયાન અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન યહૂદીઓ મામલે મોટો દાવો કર્યો છે. રિપોર્ટ અનુસાર, ટ્રમ્પે કહ્યું કે જો કમલા હેરિસ ચૂંટણી જીતીને વ્હાઇટ હાઉસ પહોંચશે તો ઇઝરાયેલનું અસ્તિત્વ ખતમ થઇ જશે. ટ્રમ્પે લાસ […]

સરકાર ઈલેક્ટ્રિક ટુ-વ્હિલર પર સમાપ્ત કરી શકે છે સબસિડી, રિપોર્ટમાં દાવો

ઈલેક્ટ્રિક ટુ-વ્હિલર પર સબસિડી થોડાક અઠલાડિયામાં સમાપ્ત થવાની સંભાવના છે. કેમ કે સરકાર ફાસ્ટર એડોપ્શન એન્ડ મૈન્યુફેક્ચરિંગ ઓફ ઈલેક્ટ્રિક વ્હિકલના ત્રીજા ચરણ એટલે ફેમ3ને લાગૂ કરવાના મૂડમાં નથી. આ વર્ષની શરૂઆતમાં સરકારે પહેલાથી સબસિડી ઓછી કરી દીધી છે. જેના લીધે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સની માંગમાં ઘટાડો થયો હતો. માંગ હવે સ્થિર થઈ રહી હોવાનું જણાય છે, જેના […]

વિદેશથી ભણીને આવેલા અને ઈન્ટર્નશીપ કરતા તબીબોની 13માં દિવસે હડતાળનો આવ્યો અંત

અમદાવાદઃ  વિદેશથી MBBS કરીને આવેલા અને રાજ્યની મેડિકલ કોલેજમાં ઇન્ટર્નશીપ કરી રહેલા ડોક્ટરોની હડતાળ આખરે સમેટાઇ ગઇ હતી. શહેરની બી.જે. મેડિકલ કોલેજ ખાતે સતત તેર દિવસ સુધી ઇન્ટર્ન ડોક્ટર્સ દ્વારા હડતાળ કરવામાં આવી હતી. જો કે ડોક્ટર્સ દ્વારા કોઈપણ માગ પૂર્ણ થયા વિના જ ઇન્ટર્ન ડોક્ટરો કામ પર પરત ફર્યા હતા. આખરે આરોગ્ય વિભાગના ACS […]

ક્વોરી ઉદ્યોગના પ્રશ્ને સરકારે હકારાત્મક વલણ દાખવતા 17 દિવસ બાદ હડતાળનો અંત

અમદાવાદઃ રાજ્યમાં ક્વોરી ઉદ્યોગના સંચાલકો પોતાની વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે ગત તા. 1લી મેથી હડતાળ પર જતાં રાજ્યભરમાં બાંધકામ માટે કપચીના ખેંચ ઊભી થઈ હતી.1 મેથી રાજ્યની ત્રણ હજાર ક્વોરીઓ પોતાના 17 યક્ષ પ્રશ્નોને લઇ હડતાળ ઉપર હતા. અગાઉ બે વખત ગાંધીનગર ખાતે કોર કમિટી અને રાજ્ય સરકારના અધિકારીઓની બેઠકો નિષ્ફળ નીવડ્યા બાદ તા 17 […]

રાજ્ય સરકારે તમામ માગણીઓ સ્વીકારી લેતા તબીબોની હડતાળનો સુખદ અંત

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે જ સરકારી તબીબોએ સરકારનું નાક દબાવીને પોતાની માગણી ઉકેલવામાં ન આવે તો હડતાલનું એલાન આપ્યું હતું. આથી ગાંધીનગરમાં આરોગ્ય મંત્રીની બેઠક યોજાઈ હતી. પડતર પ્રશ્નો મુદ્દે તબીબોએ લેખિતમાં માંગ કરી હતી. તબીબોની આરોગ્યમંત્રી, વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક થઈ  હતી. આ બેઠક બાદ ડોક્ટરોની હડતાળનો અંત આવ્યો […]

કાશીમાં હજારો વર્ષની પ્રતિક્ષાનો અંતે આવ્યો અંતઃ સીએમ યોગી

લખનૌઃ બાબા વિશ્વનાથજીનું આ ધામ વર્ષો સુધી વિપરિત પરિસ્થિતિમાં રહ્યું છે પરંતુ હજારો વર્ષની પ્રતિષાનો અંત આવ્યો છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી કાશીની ગલીઓમાં ગંદકી જોઈને દુખી થયા હતા. દેશમાં કેટલીક સરકારો આવી અને ગઈ પરંતુ ગાંધીજીના નામે સત્તા મેળવનારાઓએ કાશીના ગલીઓને સ્વચ્છ કરવાનું વિચાર્યું ન હતું. પરંતુ વર્ષો બાદ ગાંધીજી સહિત દેશની જનતાનું સ્વપ્ન પૂર્ણ […]

રામ ભક્તોની પ્રતિક્ષાનો આવશે અંતઃ અયોધ્યામાં 2023ના અંત સુધીમાં મંદિરમાં ભક્તો કરી શકશે દર્શન

દિલ્હીઃ અયોધ્યામાં બની રહેલુ રામ મંદિર ડિસેમ્બર 2023ના અંત સુધીમાં ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવશે. જો કે, મંદિરનું સંપૂર્ણ નિર્માણ કાર્ય 2025 પહેલા પુરુ થવાની શકયતાઓ નહીવત છે. જો કે, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર મંદિર નિર્માણ 2025 પહેલા પૂર્ણ નથી. જો કે, ભક્તો ડિસેમ્બર 2023 સુધીમાં આંશિક […]

સંબંધોને ખતમ કરી શકે છે ઈનસિક્યોરિટી, જાણો કેવી રીતે બદલાવ કરી શકાય

સંબંધમાં કેટલીક વાર ઉતાર-ચડાવ સામે આવે છે. આવા સમયે સંબંધોને અનેક પ્રકારના ઉતાર-ચડાવનો સામનો કરવો પડે છે. જો કે, ઈનસિક્યોરિટી સંબંધોને ખતમ કરી નાખે છે. એક તબક્કે ઈનસિક્યોર હોવાનું યોગ્ય છે. પરંતુ કોઈ પણ વસ્તુ વધારે થઈ જાય ત્યારે નુકસાનકારક સાબિત થાય છે. જો આપ થોડો પ્રયાસક કરો તો સકારાત્મક અને નકારાત્મક થવાનો ફર્ક દેખાશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code