ગુજરાતમાં જુનના અંત સુધીમાં ખરીફ પાકનું વાવેતર 25.02 લાખ હેકટર થયું, ગત વર્ષ કરતાં 13 ટકા ઓછું
ગાંધીનગરઃ ગુજરાતમાં જૂનના અંત સુધીમાં છેલ્લાં ત્રણ વર્ષથી વાવણીલાયક વરસાદ પડી જતો હોય છે પણ આ વર્ષે અનિયમિત અને ઓછો વરસાદ પડ્યો હોવાથી વાવણી 13 ટકા ઘટી ગઇ છે. ગુજરાત સરકારે જૂન અંત સુધીના રજૂ કરેલા વાવેતરના આંકડાઓ નોંધપાત્ર નીચાં છે. મગફળીના વાવેતર ઘણા પાછળ રહી ગયા છે તો કપાસમાં પણ ઉંચા ભાવ છતાં ખાસ […]