1. Home
  2. Tag "energetic"

ઉનાળામાં ખવડાવો બાળકોને આ 5 ફળ, આખા દિવસ રહેશે ઉર્જાવાન

ઉનાળામાં બાળકોને એનર્જેટિક અને હેલ્દી રાખવા માટે યોગ્ય આહારની જરૂર હોય છે, ફળોમાં કુદરતી ગળપણ, વિટામિન અને મિનરલ્સ હોય છે. જે બાળકોમાં ઉર્જા ઉત્પન્ન કરવાની સાથે સાથે તેમના શરીરને હાઈડ્રેટ પણ રાખે છે. સ્ટ્રોબેરી: સ્ટ્રોબેરી એક નાનું પરંતુ પોષણથી ભરપૂર ફળ છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તે વિટામિન સીથી […]

સવારના નાસ્તામાં ખાઓ મગ દાળની બનેલી આ વાનગીઓ, દિવસભર રહેશો ઉર્જાવાન

સલાડ– એક તાજું અને પૌષ્ટિક મગની દાળનું સલાડ બનાવવા માટે દાળને પલાળીને અને અંકુરિત કરીને અને પછી તેમાં કાકડી, ટામેટા અને બેલ પેપર જેવા સમારેલા શાકભાજી સાથે મિક્સ કરીને બનાવવામાં આવે છે. હળવા અને હેલ્દી વાનગી માટે લીંબુનો રસ, મીઠું અને મરી ઉમેરો. પકોડા– ક્રન્ચી મૂંગ દાળ પકોડા એ એક લોકપ્રિય ભારતીય નાસ્તો છે. ડુંગળી, […]

નવરાત્રિ દરમિયાન શરીરમાં આવે છે નબળાઈ,તો ખાઓ આ 5 ફળ, શરીર રહેશે ઉર્જાવાન

નવરાત્રીનું વ્રત શરૂ થઈ ચુક્યું છે. આ દરમિયાન ભક્તો મા દુર્ગાને પ્રસન્ન કરવા માટે નવ દિવસ સુધી ઉપવાસ કરે છે. ઉપવાસ કરવાથી શરીરનું વજન ઘણું ઓછું થાય છે. સાથે જ કેટલાક લોકો વજન ઘટાડવા માટે ઉપવાસ પણ કરે છે. આવી સ્થિતિમાં, જો તમે પણ વજન ઘટાડવા માટે ઉપવાસ કરી રહ્યા છો, તો ભારે ખોરાક ખાવાનું […]

આખો દિવસ રહેશો ઉર્જાવાન,સવારે બનાવીને પીવો Peanut Banana Smoothie

ઘણા લોકો નાસ્તામાં માત્ર ચા પીવે છે, પરંતુ એકલી ચા પીવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. એવામાં તમે દિવસની શરૂઆત હેલ્ધી બ્રેકફાસ્ટથી કરી શકો છો.તમે સવારે પીનટ બનાના સ્મૂધી બનાવીને પી શકો છો.આમાં ડ્રાયફ્રૂટ્સ અને નટ્સનો ઉપયોગ કરવામાં આવે છે જે તમને દિવસભર સ્વસ્થ રાખશે.તો ચાલો જાણીએ તેને બનાવવાની રેસિપી વિશે… સામગ્રી મગફળી – […]

ઉપવાસ દરમિયાન પીઓ Banana Wallnut Lassi,આખો દિવસ રહેશો ઉર્જાવાન

નવરાત્રીના પવિત્ર તહેવારની શરૂઆત થઈ ગઈ છે.ભક્તો 9 દિવસ સુધી મા-દુર્ગાની પૂજા કરે છે.આ દરમિયાન માતાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ઘણા લોકો આ સમય દરમિયાન માત્ર ફળ જ ખાય છે,પરંતુ જો તમે ઉપવાસ દરમિયાન આ બધી વસ્તુઓ ખાઈને કંટાળી ગયા હોવ તો આ વખતે તમે કેળા-વોલનટની લસ્સી બનાવીને પી શકો છો.આ પીણું એનર્જીથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code