એક વ્યક્તિએ એનર્જી ડ્રિંકમાંથી બનાવી મેગી,જોઈને લોકો ગુસ્સે થયા; કહ્યું-ખત્મ.. ટાટા.. બાય-બાય
સોશિયલ મીડિયા પર ક્યારેક -ક્યારેક કેટલાક એવા વીડિયો વાયરલ થઈ જાય છે, જેને જોઈને લોકો ગુસ્સે થઈ જાય છે.ખાસ કરીને અજીબોગરીબ ફૂડ કોમ્બીનેશન વાળા વિડિયોઝ.આજકાલ તમે જોતા જ હશો કે અજીબોગરીબ ફૂડ કોમ્બિનેશન એક ટ્રેન્ડ બની ગયું છે.લોકો કોઈપણ ખાદ્ય પદાર્થમાં કંઈપણ ભેળવીને નવી અને અસામાન્ય વાનગી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલીકવાર લોકોને આવા […]