AMCના સત્તાધિશોએ સોલાર અને વિન્ડ પાવર માધ્યમથી કરોડો રૂપિયાની વીજબિલમાં બચત કરી
અમદાવાદઃ ગુજરાતમાં 15 કરતા વધુ નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટ સહિતના વીજ બીલ ભરવામાં ન આવતા વિવિધ વીજ કંપનીઓ દ્વારા ઘણીબધી નગરપાલિકાઓના વીજ કનેક્શન કાપી નાંખવામાં આવ્યા હતા. રાજ્યની મોટાભાગની નગરપાલિકાઓ આર્થિક સમસ્યાનો વિકટ સામનો કરી રહી છે. વીજળીબિલ ભરવાના પણ રૂપિયા નથી. અને ટેક્સ ઉઘરાવવામાં પણ નગરપાલિકાઓ ઉદાસિન રહી છે જ્યારે અમદાવાદ મહાનગર પાલિકાના સત્તાધિસોની […]