1. Home
  2. Tag "england"

સુનીલ ગાવસ્કરને આજે મોટું સન્માન,પહેલીવાર ઈંગ્લેન્ડમાં કોઈ સ્ટેડિયમનું નામ ભારતીય ખેલાડીના નામ પર રાખવામાં આવશે

મુંબઈ:ઈંગ્લેન્ડમાં ભારતીય ક્રિકેટને મોટું સન્માન મળ્યું છે.ઈંગ્લેન્ડના સ્ટેડિયમનું નામ ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરના નામ પર રાખવામાં આવશે.લીસેસ્ટર ક્રિકેટ ગ્રાઉન્ડનું નામ શનિવારે એટલે કે આજે બદલવામાં આવશે. આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે ઈંગ્લેન્ડમાં કોઈ સ્ટેડિયમનું નામ કોઈ ભારતીય ક્રિકેટરના નામ પર રાખવામાં આવ્યું હોય. અમેરિકાના કેન્ટુકીમાં એક મેદાનનું નામ ‘સુનીલ ગાવસ્કર […]

ક્રિકેટ:ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર Ben Stokes એ ODIમાંથી સંન્યાસ લીધો

 ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડરએ લીધો સંન્યાસ Ben Stokes એ ODIમાંથી સંન્યાસ લીધો ભારતની હાર બાદ લીધો નિર્ણય મુંબઈ:ઈંગ્લેન્ડના સુપરસ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. સ્ટોક્સે સોમવાર 18 જુલાઇએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. સ્ટોક્સએ પણ જણાવ્યું કે, મંગળવારે 19 જુલાઈએ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પ્રથમ વનડે આ […]

ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના સુકાનીપદેથી રૂટનું રાજીનામું, નવા કેપ્ટન અંગે કવાયત શરૂ કરાઈ

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન જો રૂટે ટેસ્ટ ટીમના સુકાનીપદેથી રાજીનામું આપવાનો ચોંકાવનારો નિર્ણય લીધો છે. ટેસ્ટ મેચોમાં ઈંગ્લેન્ડની ટીમના સતત ખરાબ પ્રદર્શનને કારણે જો રૂટે આ નિર્ણય લીધો હોવાનું મનાઈ રહ્યું છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા નવા કેપ્ટનની પસંદગી માટે કવાયત શરૂ કરી હોવાનું જાણવા મળે છે. રૂટ લાંબા સમય સુધી ઈંગ્લેન્ડનો કેપ્ટન હતો, […]

આ ક્રિકેટરનું પાન કાર્ડ ખોવાયું, તો પીએમ મોદી પાસે માગી મદદ

પીએમ મોદી પાસે આ ક્રિકેટરે માગી મદદ પાનકાર્ડ ખોવાતા કર્યું ટ્વિટ હિન્દીમાં ટ્વિટ કરીને માગી મદદ મુંબઈ: પીએમ મોદીને કોઈ ક્રિકેટર આ રીતે યાદ કરે તે વાત તો કોઈ વિચારી જ ના શકે. વાત એવી છે કે ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસન હાલ ભારતના પ્રવાસે છે અને અત્યારે તેમનું પાનકાર્ડ ખોવાયું છે. આ બાબતને લઈને […]

અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મુકાબલો

ભારતે અગાઉ ચાર વખત વર્લ્ડકપનો ખિતાબ જીત્યો ઈંગ્લેન્ડનો 24 વર્ષ બાદ ફાઈનલમાં પ્રવેશ નોર્થ સાઉન્ડના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં ફાઈનલ રમાશે નવી દિલ્હીઃ વેસ્ટઈન્ડિઝમાં હાલ અંડર 19 ક્રિકેટ વર્લ્ડકપ રમાઈ રહ્યો છે. ભારતે સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને પરાજય આપીને ફાઈનલમાં મેળવ્યો હતો. આજે ભારત અને ઈંગ્લેડ વચ્ચે ફાઈનલમાં મુકાબલો થશે. ભારતીય ટીમના કેપ્ટન યશ ધૂલેની બેટીંગ ઉપર […]

અનેક રહસ્યો છે આ વિશ્વમાં, વધુ એક જોવા મળ્યું ઈંગ્લેન્ડમાં,વૈજ્ઞાનિકો પણ થઈ ગયા આશ્ચર્યચકિત

જમીનની અંદર જોવા મળ્યું સમુદ્ર તટ વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા નોર્થ-ઈસ્ટ ઈંગ્લેન્ડના સુંદરલેંડની ઘટના દુનિયામાં ઘણી બધી રહસ્યમય વાતો વાંચવા અને સાંભળવા મળે છે.સોશિયલ મીડિયા પર આવા ઘણા મુદ્દા છે,જેનો કોઈને ખ્યાલ નથી.પરંતુ આ રહસ્યોને સમજવું એટલું સરળ નથી.તેને ઉકેલવા માટે વૈજ્ઞાનિકોને ઘણો પરસેવો પાડવો પડે છે.પછી ઉકેલ બહાર આવે છે. કેટલીકવાર તેને ઉકેલવામાં […]

ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર ક્રિકેટર મોઇન અલીએ ટેસ્ટ ક્રિકેટને કહ્યું અલવિદા,પોતાની નિવૃત્તિનો લીધો નિર્ણય

બેટ્સમેન અને ઓલરાઉન્ડર મોઈન અલી રિટાયર્ડ ટેસ્ટ ક્રિકેટને કહ્યું અલવિદા ઈંગ્લેન્ડ ક્રિકેટમાં આપ્યું મહત્વનું યોગદાન મુંબઈ: ઈંગ્લેન્ડના ક્રિકેટર અને ઓલરાઉન્ડર મોઈન અલીએ ક્રિકેટમાંથી નિવૃતિ લેવાનો નિર્ણય લીધો છે અને ક્રિકેટને અલવિદા કહ્યું છે. મોઇન આ અંગેની જાહેરાત તે આજે સોમવારે કરનાર છે. મોઈને ગયા અઠવાડિયે ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન જો રૂટ, કોચ ક્રિસ સિલ્વરવુડ અને પસંદગીકારોને […]

આવી તો કેવી બીમારી? આ છોકરીને કોલ્ડ ડ્રિંક પણ ગરમ કરીને પીવુ પડે છે

20 વર્ષની છોકરીને અજીબ બીમારી ઠંડી વસ્તુ ખાવાથી થાય છે તકલીફ કોલ્ડ ડ્રિંકને પણ ગરમ કરે છે આ છોકરી આ વિશ્વ એટલું મોટું છે કે જેને ભગવાન સિવાય સંપૂર્ણપણે કોઈ જાણી શક્યું નથી, દુનિયામાં કેટલાક લોકો એવા છે કે જેમને અજીબ પ્રકારની બીમારી છે અને ત્યારે હવે ઇંગ્લેન્ડની આ વિદ્યાર્થીનીને એક અલગ રોગ છે.આ છોકરીને […]

યુકે જતાં મુસાફરોને 10 દિવસ હોમ કોરેન્ટાઈનના નિયમથી પ્રવાસીઓને વધુ મુશ્કેલી પડશે

અમદાવાદઃ દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે, પરંતુ દેશથી વિદેશ જતાં મુસાફરો માટે હજુ પણ કેટલાક દેશોએ કડક નિયંત્રણો લાદેલા છે. ઇંગ્લેન્ડ સરકારે ભારત સહિત દુનિયાના ચોક્કસ દેશમાંથી આવતા મુસાફરોએ કોરોનાની બન્ને વેક્સિન લીધી હોય તેમ છતાં તેમને  10 દિવસ હોમ કોરેન્ટાઇન રહેવાનું ફરજિયાત કર્યું છે. કોરેન્ટાઇન બાદ કોરોનાના ટેસ્ટ કરાવ્યા બાદ જ જે-તે મુસાફર […]

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટ મેચ રદ કરાઈ, કોરોના મહામારીને પગલે લેવાયો નિર્ણય

બ્રિટનઃ ભારતીય ટીમમાં કોવિડ-19 સંક્રમણના વધતા ખતરાને ધ્યાનમાં રાખીને ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શુક્રવારથી શરૂ થતી પાંચમી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચ રદ કરવામાં આવી હતી. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈબીસી)એ કોવિડ મહામારીને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ ટેસ્ટ પહેલા ભારત સીરિઝમાં 2-1થી આગળ હતું. Following ongoing conversations with […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code