મોડી રાત સુધી જાગવાથી બચવું જોઈએ, પુરતી ઊંઘ ન મળવાથી થશે ગંભીર સમસ્યા
નિષ્ણાતોનું માનવું છે કે જે લોકો મોડી રાત સુધી જાગતા રહે છે તેમને મૂડ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. ચીડિયાપણું અને ઝડપથી ગુસ્સો આવવો તેના સામાન્ય લક્ષણો છે. શરીરને ફિટ રાખવા માટે ઊંઘ એ વર્કઆઉટ, ફૂડ અને મેન્ટલ ફિટનેસ જેટલી જ જરૂરી છે. સ્વસ્થ શરીર જોઈતું હોય તો રાત્રે સારી ઊંઘ લેવી જોઈએ, તેમજ યોગ્ય […]