રાજકોટ અગ્નિકાંડમાં પેટ્રોલિયમ એક્ટ હેઠળ પણ ગુનો નોંધાશે, ઉચ્ચ અધિકારીઓની પણ થશે પૂછપરછ
અમદાવાદઃ ગત 25 મેના રોજ રાજકોટના TRP ગેમઝોનમાં ભયાનક આગ લાગી હતી. જેમાં 25થી વધુ લોકો બળીને ભસ્મીભૂત થયા હતા. ગેમઝોનમાં હાજર લોકો એટલે હદે બળી ગયા હતા કે તેમની ઓળખ માટે DNA ટેસ્ટ કરવાની જરૂર પડી હતી. આ ભયાનક અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. ગાંધીનગરમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં SITની બેઠક […]