મનોરંજનનો ડિજિટલ અવતાર રહ્યો સફળ – દેશમાં ખૂબ ઝડપથી ઓનલાઈન મનોરંજના માર્કેટમાં વૃદ્ધી
ઓનલાઈન મનોરંજનનો વ્યાપ વધ્યો કોરોનાકાળ બાદ લોકો વધુ સોશિયલ મીડિયા તરફ આકર્ષાયા દિલ્હી – ભારતીયોના મનોરંજનના માધ્યમ પણ કોરોનાની બદલતી સ્થિતિમાં બદલાયા છે. ટીવી અને સિનેમા હોલ જેવા લોકપ્રિય માધ્યમોને બદલે, વધુ લોકો ઇન્ટરનેટના આધારે ડિજિટલ મીડિયા તરફ વળી રહ્યા છે. ફક્ત 2020 માં, ઇન્ટરનેટ સ્ટ્રીમિંગ દ્વારા ઓવર ધ ટોપ પ્લેટફોર્મ પર ટીવી શોઝ અને […]