રાજકોટના રેલવે સ્ટેશનના એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ પર CCTV કેમેરા જ નથી,
રાજકોટઃ શહેરના રેલવે સ્ટેશન પરના મુખ્ય એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ પર સીસીટીવી કેમેરા જ લગાવેલા નથી. રોજબરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓની અવર-જવર રહેતી હોય છે. ત્યારે સલામતીના કારણોસર સીસીટીવી કેમેરા હોવા જરૂરી છે. પરંતુ રેલવેના સત્તાધિશો આ મહત્વની બાબતને અવગણી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ સરકારનો જ નિયમ છે કે, સરકારી કચેરીઓ, સંકુલો કે ખાનગી […]