રાજકોટમાં ખાનગી બસોના પ્રવેશને મુદ્દે કમિશનરની આંશિક રાહત પણ ટ્રાવેલ્સ એસોને માન્ય નથી
રાજકોટઃ શહેરમાં માધાપર ચોકડીથી 150 ફુટ રિંગ રોડ પર ખાનગી બસો પર પ્રતિબંધ મુકાતા લકઝરી બસના સંચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ અંગે ટ્રાવેલ્સના સંચાલકોએ પોલીસ કમિશનરને રજુઆત કર્યા બાદ બપોરના સમયે 2થી સાંજના 5 દરમિયાન છુટ આપવામાં આવી છે. પણ ટ્રાવેલ્સ સંચાલકોને આ નિર્ણય માન્ય નથી. દિવસભર છૂટ આપવામાં આવે તેવી માગણી કરી છે. […]