1. Home
  2. Tag "entry"

કોરોના સંકટઃ ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી, જામનગરમાં પ્રથમ કેસ નોંધાયો

અમદાવાદઃ ભારત સહિત દુનિયાના મોટાબાગના દેશોમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના પગલે ફફડાટ ફેલાયો છે. ભારતના કર્ણાટકમાં બે દિવસ પહેલા જ ઓમિક્રોનના બે કેસ નોંધાયાં હતા. દરમિયાન ગુજરાતમાં હવે ઓમિક્રોનનો પ્રવેશ થયો છે. જામનગરમાં નવા વેરિએન્ટનો પ્રથમ કેસ નોંધાયો છે. આ વ્યક્તિ ઝિમ્બાવવેથી પરત આવ્યો હતો. તેના જરૂરી નમુના તપાસ માટે પૂના મોકલવામાં આવ્યાં હતા. દરમિયાન […]

ગુજરાતઃ 21 નિર્જન ટાપુઓ ઉપર મંજૂરી વિના પ્રવેશ ઉપર પ્રતિબંધ

અમદાવાદઃ દેવભૂમિ દ્વારકા જિલ્‍લો ભારતની પશ્વિમ આંતરરાષ્‍ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્‍લો છે. જિલ્‍લામાં 24 ટાપુઓ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર 2 ટાપુઓ પર માનવ વસતી વસવાટ કરે છે. જયારે 22 ટાપુઓ માનવ વસાહત રહિત છે. નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્‍થળો આવેલ હોવાથી વિવિધ ધાર્મિક પ્રસંગોએ દર્શનાર્થે વિવિધ જ્ઞાતિના શ્રધ્‍ધાળુઓ અવર જવર કરતા […]

ભારતમાં આ વર્ષે ચોમાસાની વહેલી થશે એન્ટ્રી, 31મી મેના રોજ કેરળના દરિયાકાંઠે પહોંચશે

દિલ્હીઃ ચાલુ વર્ષે દેશમાં ચોમાસુ સારુ રહેવાની હવામાન વિભાગે આગામી કરી છે. દરમિયાન આ વર્ષે ભારતમાં ચોમાસુ એક દિવસ વહેલું ભારતમાં પ્રવેશ લેશે. સામાન્ય રીતે કેરળના દરિયાકાંઠે તા. 1લી જૂનના રોજ ચોમાસુ પહોંચે છે. જો કે, આ વર્ષે 31મી મેના રોજ કેરળના દરિયાકાંઠે પહોંચશે. તેમજ હાલ કેરળમાં ચોમાસા માટે અનુકૂળ હોવાનું હવામાન વિભાગે માને છે. […]

ભારતમાં તા. 31મી મેના રોજ ચોમાસાની થશે એન્ટ્રી, 98 ટકા વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. જો કે, હવે ગણતરીના દિવસોમાં જ ચોમાસુ કેરળથી ભારતમાં પ્રવેશ કરશે. તા. 31મી મેના રોજ કેરળ ચોમાસુ કેરળમાં પ્રવેશ કરે તેવી શકયતા છે. આ વર્ષે દેશમાં ચોમાસુ સારુ રહેવાની સાથે 98 ટકા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યાર બાદ ચોમાસુ આગળ વધશે. […]

બોલિવુડના ડાયરેક્ટર રામ ગોપાલ વર્મા ‘ડી કંપની’ ફિલ્મ મારફતે ઓટીટી પ્લેટફોર્મ ઉપર કરી રહ્યાં છે એન્ટ્રી

મુંબઈઃ સસ્પેન્શ, થ્રિલર અને ગેંગસ્ટર ઉપર ફિલ્મો બનાવવા માટે જાણીતી રામ ગોપાલ વર્મા હવે નવા ડીજીટલ પ્લેટફોર્મ સ્પાર્ક ઓટીટી ઉપર પોતાની ફિલ્મ ડી કંપની લઈને આવી રહ્યાં છે. વર્ષ 1990માં ફિલ્મ શિવા સાથે રાઈટર, પ્રોડ્યુસર અને ડાયરેક્ટર રામ ગોપાલ વર્માએ હિન્દી ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો હતો. આ ઈન્ડસ્ટ્રીમાં હિન્દી ફિલ્મો મારફતે સારો કરવાનો પ્રયાસ કર્યો […]

અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં પહોંચ્યો કોરોનાઃ 35 દર્દીઓ થયા સંક્રમિત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. અમદાવાદ અને સુરત કોરોનાનું એપી સેન્ટર બન્યું હોય તેમ બંને શહેરોમાં જ સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. દરમિયાન અમદાવાદની સારબમતી મધ્યસ્થ જેલમાં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે. જેમાં બંધ 35 કેદીઓ કોરોના સંક્રમિત થતા તંત્ર દોડતું થઈ ગયું છે. હાલ જેલના કુલ 55 જેટલા કેદીઓ હોસ્પિટલમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code