1. Home
  2. Tag "environment"

મધ્યપ્રદેશઃ પર્યાવરણને બચાવવા પર્વતની ઉપરના પથ્થરો ઉપર રામનું નામ લખીને સ્વચ્છ રાખવાનો પ્રયાસ

દિલ્હીઃ પર્યાવરણ બચાવવા લોકો હંમેશા વિવિધ પ્રયોગો કરતા આવ્યા છે. દેશમાં પર્યાવરણ માટે ઘણી સરકારી અને બિનસરકારી સંસ્થાઓ કામ કરી રહી છે. આવી સ્થિતિમાં મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના લવકુશનગરના નાના ગામ મુડેરીમાં રહેતા ગ્રામજનોએ પર્યાવરણ બચાવવા માટે રામ નામનો અનોખો પ્રયોગ કર્યો છે. આ પ્રયોગ સફળ તો થયો હવે ગામની યુવા પેઢી તેની જવાબદારી નિભાવી રહી […]

દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો બન્યો ડાંગ, પર્યાવરણના રક્ષણ અને સંવર્ધનને પ્રોત્સાહન મળશે

અમદાવાદઃ ગુજરાતમાં પ્રકૃતિ સૌંદરતા ધરાવતા ડાંગને પ્રાકૃતિક જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. આહવા ખાતે પોલીસ પરેડ મેદાનમાં “આપણું ડાંગ, પ્રાકૃતિક ડાંગ” કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી રાઘવજી પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. સરકારની જાહેરાત સાથે જ ડાંગ જિલ્લો દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો બન્યો છે. દેશના પ્રથમ પ્રાકૃતિક […]

ગત વર્ષે દેશવ્યાપી લોકડાઉનને કારણે દેશના અનેક શહેરોમાં હવાની ગુણવત્તા સુધરી

દેશવ્યાપી લોકડાઉનથી થયો એક મોટો ફાયદો દેશના મોટા શહેરોમાં હવાની ગુણવત્તા સુધરી એન્વાયર્નમેન્ટલ રિસર્ચ નામના જર્નલમાં એક અભ્યાસના તારણોમાં આ જાણવા મળ્યું નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે ગત વર્ષે લાગૂ કરાયેલા પ્રથમ દેશવ્યાપી લોકડાઉનને કારણે સૌથી મોટો ફાયદો એ થયો છે કે દેશના મોટા શહેરોમાં હવાની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. જમીનનું તાપમાન પણ […]

પર્યાવરણની દૃષ્ટિએ વિશ્વના 100 જોખમી શહેરોની યાદી જાહેર, ભારતના 43 શહેરો પણ સામેલ

પર્યાવરણની દૃષ્ટિએ વિશ્વના 100 સૌથી જોખમી શહેરોની યાદી જાહેર થઇ આ યાદીમાં ભારતના જ 43 શહેરોનો સમાવેશ થાય છે પર્યાવરણની પર્યાપ્ત સંભાળ અને સંવર્ધન ના થતું હોવાથી જોખમ સર્જાયું છે નવી દિલ્હી: વિશ્વભરમાં ગ્લોબલ વોર્મિંગની અસર વર્તાઇ રહી છે. વિશ્વના અનેક શહેરો પર્યાવરણના જોખમો સામે લડી રહ્યાં છે. પર્યાવરણની દૃષ્ટિએ વિશ્વના સૌથી 100 જોખમી શહેરોની […]

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ઉદ્યોગો પાસેથી દડં તો વસૂલે છે, પણ પર્યાવરણ માટે રકમનો ઉપયોગ થતો નથી

અમદાવાદઃ ગુજરાતમાં હવા, પાણી અને ધ્વનિના પ્રદૂષણને અટકાવવા માટે રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કામગીરી કરી રહ્યું છે પરંતુ કાયદાની છટકબારીનો લાભ લઇને પ્રદૂષણ ફેલાવતા ઉધોગો મામૂલી દડં ભરીને છૂટી જાય છે પરિણામે વાતાવરણની ઇકો સિસ્ટમને મોટું નુકશાન થાય છે. રાજ્યમાં હવા અને પાણી પ્રદૂષિત થઇ રહ્યાં છે, તેમજ ઓડેધડ વૃક્ષ છેદનને લીધે પર્યાવરણ પણ અસમતોલ […]

5 JUNE – WORLD ENVIRONMENT DAY, વાંચો કેમ ઉજવવામાં આવે છે આ દિવસ

આજે છે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે આ કારણોસર ઉજવાય છે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે વાંચો તેનો મહત્વપૂર્ણ ઈતિહાસ આધુનિકતાની દોડમાં દોડતા દરેક દેશમાં ધરતી પર દરરોજ પ્રદૂષણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. જેના પરિણામો આપણે સમય સમય પર જોવા મળે છે. પર્યાવરણમાં અચાનક પ્રદૂષણના સ્તરમાં વધારો થવાને કારણે તાપમાનમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે કેટલાક […]

હવે આ દેશમાં બેંકો તેમજ વીમાદારોએ પર્યાવરણીય જોખમની તેમના ધંધા પરની અસર જાહેર કરવી પડશે

કાર્બન ઉત્સર્જન ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે ન્યૂઝીલેન્ડ એક નવો ખરડો રજૂ કરશે આ અંતર્ગત બેંકો તેમજ વીમા કંપનીઓએ પર્યાવરણીય જોખમની તેમના ધંધા પરની અસર અંગે માહિતી આપવી પડશે વિશ્વમાં આ પ્રકારનો ખરડો રજૂ કરનાર ન્યૂઝીલેન્ડ પ્રથમ દેશ નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડ દ્વારા કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવાના ઉદ્દેશ્ય સાથે એક નવો ખરડો રજૂ કરવામાં આવશે જેના અંતર્ગત બેંકો, […]

પર્યાવરણને નુકશાન પહોંચાડવા બદલ આ દેશને ફટકારાયો દંડ

પર્યાવરણને નુકશાન કરવા બદલ ફ્રાંસ સરકારને દંડ ફટકારાયો પેરિસની એક કોર્ટએ આ દંડ ફટકાર્યો છે દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાં પર્યાવરણ પ્રદુષણ એક મોટી સમસ્યા બન્યું છે, પર્યાવરણ પ્રદુષણ માનવ જીવનને મોટે ભાગે અસર કરી રહ્યું છે ત્યારે વિશ્વમાં એક અલગ પ્રકારના કેસનો ઉકેલ તાજેતરમાં આવ્યો છે,જેમાં પર્યાવરણના નુકશાન માટે દોષી કરાર આપવામાં આવ્યો છે.અને દંડ પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code