1. Home
  2. Tag "epfo"

EPFO નાણાકીય સ્થિરતા પ્રદાન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે : મનસુખ માંડવિયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દેશભરના લાખો સભ્યોને સામાજિક સુરક્ષા અને નાણાકીય સ્થિરતા પ્રદાન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન ડૉ. માંડવિયાએ EPFOની પરિવર્તન યાત્રાની પ્રશંસા કરી હતી. તેમણે EPFOની મજબૂત IT સિસ્ટમ, કાર્યક્ષમ ફરિયાદ નિવારણ પ્રણાલી અને સભ્ય-કેન્દ્રિત સેવા […]

ભારતમાં EPFO સાથે 10.52 લાખ નવા સભ્યો નોંધાયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રીએ આજે નવી દિલ્હીમાં જુલાઈ 2024ના ઇપીએફઓના કામચલાઉ પેરોલ ડેટા જાહેર કર્યા હતા. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ઇપીએફઓએ જુલાઈ, 2024નાં મહિનામાં 19.94 લાખ ચોખ્ખા સભ્યો ઉમેર્યાં છે, જે એપ્રિલ, 2018માં પેરોલ ડેટા ટ્રેકિંગ શરૂ થયા પછીનો સૌથી વધુ વધારો દર્શાવે છે. એકંદરે સભ્યપદ […]

EPFOએ આપી વધુ એક સુવિધા, આ કારણો માટે હવે 2 થી 3 દિવસમાંજ પૈસા થઇ જશે ખાતામાં જમા

જે લોકો નોકરી કરે છે તેમના માટે એક ખુશ ખબર સામે આવી છે. ભવિષ્ય નિધિ સંગઠને (EPFO) ઓટો ક્લેમ સુવિધા લોન્ચ કરી છે. જેમાં શિક્ષા, લગ્ન, મકાન અને બીમારી માટે આ સુવિધા લોન્ચ કરાઈ છે. સાથે તેની લિમિટ પણ 50 હજારથી વધારીને 1 લાખ રૂપિયા સુધીની કરી નાખી છે. આના કારણે હવે બીમારીમાં કે શિક્ષા, […]

EPFO એ ‘ઇઝ ઓફ લિવિંગ’નો વિસ્તાર કર્યો: દાવાની પતાવટ માટે સર્વિસ ડિલિવરીનો સમય ઘટાડ્યો

નવી દિલ્હીઃ અનિરુદ્ધ પ્રસાદે પેરા 68જે હેઠળ માંદગી માટે એડવાન્સ માટે અરજી કરી હતી. 03 દિવસમાં 92143/-ની રકમ માટે તેમના આગોતરા દાવાનો નીવેડો કરવામાં આવ્યો હતો. ઇપીએફઓમાં શ્રી અનિરુદ્ધ પ્રસાદ જેવી ઘણી વાર્તાઓ છે. પોતાનાં કરોડો સભ્યો માટે જીવન જીવવાની સરળતા વધારવા માટે ઇપીએફઓએ હવે શિક્ષણ અને લગ્ન અને આવાસનાં ઉદ્દેશ માટે એડવાન્સ ક્લેઇમની ઓટો-મોડ પતાવટ પ્રસ્તુત […]

EPFOમાં એક મહિનામાં 16.02 લાખ નેટ સબસ્ક્રાઇબર ઉમેરાયાં

નવી દિલ્હીઃ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ આ વર્ષે જાન્યુઆરી મહિનામાં 16.02 લાખ નેટ સબસ્ક્રાઈબર ઉમેર્યા છે. ગઈકાલે જારી કરાયેલા EPFOના પ્રોવિઝનલ પેરોલ ડેટા અનુસાર, જાન્યુઆરી, 2024 દરમિયાન લગભગ 8.08 લાખ નવા સભ્યો નોંધાયા છે. એક નિવેદનમાં, કેન્દ્રીય શ્રમ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ડેટાનું એક નોંધપાત્ર પાસું 18 થી 25 વર્ષની વય […]

EPFOએ 2023-24 માટે વ્યાજ દર 8.25 ટકા નક્કી કર્યાં

નવી દિલ્હીઃ દેશની રિટાયરમેન્ટ ફંડ બોડી EPFOએ શનિવારે વર્ષ 2023-24 માટે વ્યાજ દર નક્કી કર્યા છે. આ વ્યાજ દર 8.25 ટકા હશે અને તે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ છે. માર્ચ 2023માં, સરકારે કર્મચારી ભવિષ્ય નિધિ ફંડમાં 2022-23 માટે વ્યાજ દર 8.15 ટકા નક્કી કર્યો હતો. જ્યારે 2021-22 માટે તે 8.10 ટકા હતો. માર્ચ 2022 માં, […]

રોજગારીની તકોમાં નોંધપાત્ર વધારો, EPFOએ એક મહિનામાં 17.21 લાખ સભ્યો ઉમેર્યા

નવી દિલ્હીઃ EPFOના પ્રોવિઝનલ પેરોલ ડેટા અનુસાર, EPFOએ સપ્ટેમ્બર, 2023માં 17.21 લાખ સભ્યો ઉમેર્યા છે. આમ ઓગસ્ટ, 2023ની સરખામણીમાં સપ્ટેમ્બર, 2023માં 21,475 સભ્યોનો વધારો થયો છે. જ્યારે સપ્ટેમ્બર 2022ની સરખામણીમાં સપ્ટેમ્બર 2023માં કુલ 38,262 સભ્યોનો વધારો થયો હતો. પેરોલ ડેટા અનુસાર, સપ્ટેમ્બર, 2023 દરમિયાન લગભગ 8.92 લાખ નવા સભ્યો નોંધાયા છે. આ નવા જોડાયેલા સભ્યોમાં, 18-25 […]

EPFOએ એક મહિનામાં લગભગ 17 લાખ નેટ સભ્યો ઉમેર્યા

નવી દિલ્હીઃ એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) એ આ વર્ષે ઓગસ્ટ દરમિયાન લગભગ 17 લાખ નેટ સભ્યો ઉમેર્યા છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું હતું કે ત્રણ હજારથી વધુ સંસ્થાઓએ તેમના કર્મચારીઓને EPFOનું સામાજિક સુરક્ષા કવરેજ વિસ્તાર્યું છે. નવા જોડાયેલા સભ્યોમાં, 18 થી 25 વર્ષની વય જૂથ નવા સભ્યોના 58 ટકાથી વધુ છે. શ્રમ અને […]

PF ખાતાધારકો માટે ખુશ ખબર , PF પર મળશે 8.15 ટકા વ્યાજ 6 કરોડ લોકોને મળશે આ લાભ

દિલ્હીઃ- દેશની સરકાર અવાર નવાર સરકારી કર્મચારીઓને અનેક લાભ આપતી રહે છે ત્યારે હવે પીએફ ખાતા ઘારકો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે  પ્રાપ્ત જાણકારી પ્રમાણે સરકારે નાણાકીય વર્ષ 2022-23 માટે આપાએફઓ ​​થાપણો પર વ્યાજદર વધાર્યો છે અને 8.15 ટકા વ્યાજને મંજૂરી આપી છે. આજરોજ સોમવારે જારી કરાયેલા સત્તાવાર આદેશ અનુસાર, EPFOએ સભ્યોના […]

પ્રોવિડન્ટ ફંડ ડિપોઝીટ પર વ્યાજ દરમાં વધારાનો લાભ 7 કરોડથી વધુ લોકોને મળશે

કર્મચારીઓ માટે પ્રોવિડન્ટ ફંડ ડિપોઝીટ પર વ્યાજ દરમાં વધારો કરોડો PF ખાતાધારકોને આ વર્ષે મળશે વધેલું વ્યાજ દિલ્હીઃ- પ્રોવિડન્ટ ફંડને લઈને  ખુશખબર સામે આવી રહ્યા છે.EPFOના સેન્ટ્રલ બોર્ડ ટ્રસ્ટે PF પર વ્યાજદરમાં વધારો કર્યો  છે. સરકારે EPF વ્યાજ દર 8.10 ટકાથી વધારીને 8.15 ટકા કરી દીધો હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. એમ્પલોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code