1. Home
  2. Tag "epfo"

EPFOમાં માર્ચ 2022માં 15.32 લાખ સબસ્ક્રાઇબરનો ચોખ્ખો વધારો થયો

દિલ્હી:EPFOના પગારપત્રકના કામચલાઉ ડેટા 20 મે 2022ના રોજ બહાર પાડવામાં આવ્યા છે તેમાં એ બાબતે પ્રકાશ પાડવામાં આવ્યો છે કે, માર્ચ 2022માં EPFOમાં 15.32 લાખ નવા સબસ્ક્રાઇબરોનો ચોખ્ખો ઉમેરો થયો છે.પગારપત્રકના ડેટાની માસિક ધોરણે સરખામણી કરવામાં આવે તો દર્શાવે છે કે, ફેબ્રુઆરી 2022માં ચોખ્ખા ઉમેરાયેલા સબસ્ક્રાઇબરોની કુલ સંખ્યાની સરખામણીએ માર્ચ 2022માં 2.47 લાખ સબસ્ક્રાઇબરોનો ચોખ્ખો […]

દેશમાં રોજગારીનું ચિત્ર સુધર્યું, સપ્ટેમ્બરમાં 15.41 લાખ સભ્યો EPFO સાથે જોડાયા

દેશમાં રોજગારી વધી સપ્ટેમ્બરમાં EPFO સાથે 15.41 લાખ સભ્યો જોડાયા જે ઓગસ્ટ 2021 કરતા 13 ટકા વધુ છે નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન દેશમાં ધંધા-વેપાર ઠપ્પ થઇ ગયા હોવાને કારણે અનેક જગ્યાએ કંપનીઓમાંથી કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી અને બેરોજગારી પણ વધી હતી. જો કે હવે કોરોના મહામારીનો પ્રકોપ ઓછો થતા દેશમાં ફરીથી રોજગારી વધી […]

હવે જો તમે નોકરી બદલો તો PF ખાતું ટ્રાન્સફર કરવાની ઝંઝટ નહીં રહે, જાણો EPFOએ શું એલાન કર્યું?

EPFOનું મોટું એલાન હવે નોકરી બદલો તો એકાઉન્ટ ટ્રાન્સફર કરવાની ઝંઝટ નહીં રહે હવે સેન્ટ્રલાઇઝ સિસ્ટમની મદદથી કર્મચારીનું ખાતુ મર્જ થશે નવી દિલ્હી: EPFOના હાલના નિયમ મુજબ જો તમે એક નોકરીમાંથી બીજી નોકરી જોઇન કરો છો તો તમારે તમારું પીએફ ખાતું ટ્રાન્સફર કરાવવાની ઝંઝટ રહે છે પરંતુ હવે તમારે આ ઝંઝટ નહીં રહે. હકીકતમાં, પ્રોવિડન્ડ […]

દેશમાં રોજગારીનું સકારાત્મક ચિત્ર, જુલાઇમાં 14.65 લાખ સભ્યો EPFO સાથે જોડાયા

દેશમાં રોજગારી વધી જુલાઇમાં 14.65 લાખ સભ્યો EPFOમાં જોડાયા જે જૂન 2021ની તુલનામાં 31.28 ટકા વધારે છે નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન લાગૂ કરાયેલા લોકડાઉનથી ધંધા-રોજગાર ખરાબ રીતે પ્રભાવિત થયા બાદ અનેક લોકોને રોજગારી ગુમાવવાનો વારો આવ્યો હતો ત્યારે હવે દેશમાં ફરીથી રોજગારીનું એક સકારાત્મક ચિત્ર સામે આવી રહ્યું છે. જુલાઇ 2021માં 14.65 લાખ લોકો […]

EPF ખાતાધારકો માટે મહત્વના સમાચાર, UANને આધાર સાથે લિંક કરવાની સમયમર્યાદા વધારાઇ

EPF ખાતાધારકો માટે મહત્વના સમાચાર UANને આધાર સાથે લિંક કરવાની અંતિમ તારીખ લંબાવાઇ ઉત્તર પૂર્વના સંસ્થાઓ અને અમુક શ્રેણીઓ માટે આ સમય મર્યાદા વધારાઇ નવી દિલ્હી: EPF ખાતાધારકો માટે મહત્વના સમાચાર છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનએ EPF ખાતાધારકોને મોટી રાહત આપી છે. EPFOએ ઉત્તર પૂર્વના સંસ્થાઓ અને અમુક શ્રેણીઓ માટે UANને આધાર સાથે લિંક કરવાની […]

વર્ષ 2022 સુધી સરકાર આ કર્મચારીઓનું PF આપશે: નિર્મલા સીતારમણ

કોરોના મહામારી દરમિયાન નોકરી ગુમાવનાર કર્મચારીઓ માટે રાહતના સમાચાર સરકાર આ કર્મચારીઓનું PF વર્ષ 2022 સુધી ભરશે જે યુનિટ્સના કર્મચારીઓનું EPFOમાં રજીસ્ટ્રેશન હશે તે લોકોને આ લાભ થશે નવી દિલ્હી: કોરોના મહામારીના સંકટ કાળ દરમિયાન જે લોકોએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો તેઓ માટે રાહતના સમાચાર છે. જે લોકોએ રોજગારી ગુમાવી હતી તે લોકોનું PF […]

રોજગારની સ્થિતિ સુધરી, જૂનમાં EPFOએ નવા 12.83 લાખ ગ્રાહકો ઉમેર્યા

દેશમાં રોજગારની સ્થિતિમાં સુધારો EPFOએ નવા 12.83 લાખ ગ્રાહકો ઉમેર્યા મેની તુલનામાં જૂનમાં 5.09 લાખ ગ્રાહકોનો વધારો થયો નવી દિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેર બાદ અનલોક દરમિયાન આર્થિક ગતિવિધિઓમાં સુધારાની સ્થિતિ વચ્ચે હવે રોજગારની સ્થિતિ પણ સુધરી રહી છે. EPFO અનુસાર તેણે જૂન 2021માં 12.83 લાખ ગ્રાહકો ઉમેર્યા છે. ડેટા અનુસાર જૂનમાં આશરે 8.11 લાખ […]

હવે 6 કરોડ પગારદારોને PF પર મળી શકે છે વધુ વ્યાજ, સરકારે લીધો આ નિર્ણય

દેશના 6 કરોડ પગારદારો માટે ખુશીના સમાચાર હવે પગારદારોને તેના PF પર વધારે વ્યાજ મળી શકે છે EPFOની કર્મચારીઓના PFનો એક હિસ્સો InvITમાં રોકાણ કરવાની યોજના નવી દિલ્હી: દેશના 6 કરોડ પગારદાર માટે ખુશીના સમાચાર છે. 6 કરોડ પગારદારોને હવે પીએફ પર વધુ વ્યાજ મળી શકે છે. PFની સંસ્થા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન  (EPFO) એ […]

સરકાર EPFમાં 24 ટકા ફાળો જમા કરાવશે, આ કર્મચારીઓને મળશે લાભ

સરકાર હવે EPFમાં 24 ટકા ફાળો જમા કરાવશે આ યોજનાનો લાભ 31 માર્ચ, 2022 સુધી મેળવી શકાશે આનો લાભ 15,000 રૂપિયાથી ઓછો માસિક પગાર મેળવતા તે કર્મચારીઓને મળશે નવી દિલ્હી: દેશના અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા માટે તેમજ આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે અન્ય એક આર્થિક પેકેજની ઘોષણા કરી હતી. આમાં આત્મનિર્ભર ભારત યોજનાની મુદત 2022 સુધી […]

હવે UAN-Aadhaar ફરજીયાત રીતે જોડવાની તારીખ લંબાવાઇ, જાણો નવી તારીખ

EPFOએ લીધો મહત્વનો નિર્ણય EPFOએ UAN-Aadhaar ફરજીયાત રીતે જોડવાની સમયમર્યાદા વધારી હવે 1 સપ્ટેમ્બર, 2021 સુધી આ કાર્ય થઇ શકશે નવી દિલ્હી: કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડના આધાર નંબર સાથે યુનિવર્સલ એકાઉન્ટ નંબરની ચકાસણી કરીને પ્રોવિડન્ટ ફંડ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ EPFOએ વધારી દીધી છે. જે 1 સપ્ટેમ્બર 2021 સુધી મુલતવી રાખવામાં આવી છે. પહેલા EPFO […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code