અમદાવાદમાં વધી રહ્યા છે રોગચાળાને લગતા કેસ,લોકોએ સતર્ક રહેવું જરૂરી
અમદાવાદમાં રોગચાળાને લગતા કેસ વધ્યા લોકોએ સતર્ક થવું જરૂરી છેલ્લા બે મહિનામાં 25 લોકોના મોત અમદાવાદ શહેરમાં ચોમાસામાં અનેક જગ્યાએ પાણી ભરાઈ જતા હોય છે, ચોમાસામાં કેટલાક સ્થળોએ હાલત વધારે ગંભીર થઈ જાય છે અને તેના કારણે લોકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સમસ્યામાં રોગચાળો ફેલાવવાની સમસ્યા પણ હોય છે. શહેરમાં છેલ્લા 2 […]