1. Home
  2. Tag "epidemic worsened"

અમદાવાદમાં અસહ્ય ગરમીમાં રોગચાળો વકર્યો, ઝાડા-ઊલટી, ટાઈફોડ સહિતના કેસમાં વધારો

અમદાવાદઃ શહેરમાં વધતા જતા તાપનમાનને લીધે ઝાડા-ઊલટી સહિત પાણીજન્ય રોગચાળો વકર્યો છે. સાથે હીટ સ્ટ્રોકના કેસમાં પણ વધારો થયો છે. છેલ્લા પખવાડિયામાં ઝાડા ઊલટીના 1078 તથા ટાઈફોઈડના 300 કેસ નોંધાયા હતા. એએમસીના આરોગ્ય વિભાગે ગરમીને લીધે લોકોને બાહ્ય ખોરાક ન આરોગવા અપીલ કરી છે. દરમિયાન પાણીજન્ય રોગચાળાને નાથવા માટે જે તે વિસ્તારોમાંથી પાણીના સેમ્પલો લેવામાં […]

અમદાવાદમાં બેઋતુને કારણે રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના સૌથી વધુ કેસ નોંધાયા

અમદાવાદઃ ચોમાસાએ વિદાય લીધી છે. ત્યારે શહેરમાં હાલ બેઋતુનો અનુભવ થઈ રહ્યો છે. બપોર ગરમી અને રાત્રે સામાન્ય ઠંડીનો અનુભવાઈ રહી છે. બીજીબાજુ મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં ડેન્ગ્યૂના સૌથી વધુ કેસ નોંધાયા છે.  એલજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લાંભાના યુવકનું ડેન્ગ્યૂને કારણે મોત નિપજ્યું હતુ. બેવડી ઋતુને કારણે વાઈરલ ફીવરના […]

અમદાવાદમાં ઠંડી-ગરમી મિશ્રિત ઋતુને કારણે રોગચાળો વકર્યો, સ્વાઈનફ્લુ અને કમળાના કેસમાં વધારો

અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી  ઠંડી-ગરમી મિશ્રિત બે ઋતુને કારણે વાયરલ બિમારીના કેસમાં વધારો થયો છે. ઉપરાંતપાણીજન્ય રોગચાળો પણ વકર્યો છે, જેમાં વસ્ત્રાલ મહાદેવનગર ખાતે  કોલેરાના કેસ નોંધાતા આ વિસ્તારમાં પાણીની ચકાસણી ચાલી રહી છે. આ ઉપરાંત સ્વાઇન ફ્લુના પણ છેલ્લા 4 દિવસમાં 29 કેસ નોંધાયા છે. શહેરમાં ફેબ્રુઆરીના 4 દિવસમાં જ ઝાડા-ઊલટીના 47, કમળાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code