ગુજરાતમાં ખેડુતો માટે એક સમાન વીજદર લાગુ કરવા ભારતીય કિશાન સંઘનું સરકારને અલ્ટિમેટમ
અમદાવાદઃ ભાજપની ભગીની સંસ્થા ભારતીય કિસાન સંઘે પણ સરકાર સામે મોરચો ખોલવાનું નક્કી કર્યું છે. ભારતીય કિસાન સંઘે રાજ્યમાં ખેડૂતો ને એકસમાન વીજદર લાગુ કરવાની જર્ક તથા ગુજરાત સરકાર સમક્ષ માગણી કરી છે. કિસાન સંઘનું કહેવું છે કે અત્યારે ખેડૂતોને હોર્સપાવર દીઠ ઉચ્ચક દર અને મીટર દર એમ બે પદ્ધતિથી બિલો અપાય છે. ત્યારે હવે હોર્સપાવર દીઠ […]