સમાન કામ અને બે અલગ વેતન ભથ્થા હોય તો ભેદભાવપૂર્ણ ગણાયઃ હાઈકોર્ટ
કંપનીમાં એક જ વિભાગમાં સમાન કામ માટે અલગ વેતન ન હોવું જોઈએ, સમાન વેતનનો સિધ્ધાંત તમામ કર્મચારીઓને લાગુ પડી શકે, હાઈકોર્ટની ખંડપીઠે આપ્યો ચુકાદો અમદાવાદઃ સમાન કામ સમાન વેતનનો સિદ્ધાંતને હાઈકોર્ટે યોગ્ય ઠેરવ્યો છે. ગુજરાત હાઇકોર્ટનાં જસ્ટિસ એ.એસ.સુપહીયા અને જસ્ટિસ મોના એમ.ભટ્ટની ખંડપીઠે સમાન કામ, સમાન વેતનના સિધ્ધાંતને લઇ આપેલા મહત્વના ચુકાદામાં ઠરાવ્યું હતું કે, […]