1. Home
  2. Tag "eradication"

રાજકોટની સરકારી લાયબ્રેરીના કેમ્પસમાં 13 લીલાછમ વૃક્ષોના નિકંદનના મામલે ગુનો નોંધાશે

રાજકોટઃ ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. જેમાં રાજકોટ શહેરમાં પણ લોકોને અસહ્ય ગરમીનો સામનો કરવો પડ્યો છે. શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી આડેધડ લીલાછમ વૃક્ષોના નિકંદનને લીધે શહેરમાં પર્યાવરણના પ્રશ્નો પણ ઊભા થયા છે. ત્યારે શહેરની જિલ્લા લાઇબ્રેરીના પરિસરમાં એક સાથે 13 વૃક્ષને થડથી જ કાપી નાખવામાં આવતા પર્યાવરણ પ્રેમીઓમાં કચવાટ ઊભો થયો […]

ભારતમાં વર્ષ 2025 સુધીમાં ટીબીની બિમારીને નાબુદ કરાશેઃ કેન્દ્ર સરકાર

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો હાલ કોરોના સામે લડાઈ લડી રહ્યાં છે. જો કે, ભારત માત્ર કોરોના જ નહીં પરંતુ અન્ય ગંભીર બીમારીઓને પણ નાબુદ કરવાની દિશામાં કામગીરી કરી રહ્યું છે. દરમિયાન આગામી 37 મહિનામાં જ ક્ષય રોગને નાબુદ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હોવાનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી ડો. ભારતી પવારે જણાવ્યું હતું. […]

કાશ્મીરમાંથી વર્ષ 2024 સુધીમાં આતંકવાદનો ખાતમો બોલાવવાનો કેન્દ્ર સરકારનો દ્રઢ નિર્ધાર

દિલ્હીઃ કાશ્મીરમાથી 370ની કલમ હટાવ્યાં બાદ પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું હતું અને તેને દુનિયાના વિવિધ દેશો સમક્ષ કાશ્મીર મુદ્દે કાગારાડ મચાવી હતી. તેમજ પાકિસ્તાનમાં ધમધમતા આતંકવાદી સંગઠનોએ કાશ્મીરમાં ફરીથી આતંકવાદી પ્રવૃતિ આચરવાનો મનસુબો બનાવ્યો હતો. જેથી પાકિસ્તાનમાંથી આતંકવાદીઓની ભારતમાં ઘુસણખોરીના અનેક પ્રયાસો કરવામાં આવ્યાં હતા. એટલું જ નહીં ભારતમાં રહેતા તેમના સાગરિતોને સરહદી વિસ્તારમાં ડ્રોનની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code