1. Home
  2. Tag "erected"

શહેરોના સુંદરીકરણમાં સતત વધારો, ડમ્પીંગ સાઈટો દૂર અનેક સુવિધાઓ ઉભી કરાઈ

શહેરી લેન્ડસ્કેપને બદલવા અને સુંદર બનાવવાના કામને વેગ આપવા માટે, કચરાના ઢગલા અને ખુલ્લી ડમ્પીંગ સાઈટને ઝડપથી દૂર કરવામાં આવી રહ્યા છે. સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 હેઠળ, એ વાતનો અહેસાસ થયો કે શહેરી વિસ્તારોમાં કચરાના ઢગલા દૂર કરવા એ સમયની જરૂરિયાત છે જેથી પર્યાવરણનું રક્ષણ થઈ શકે અને આરોગ્યના જોખમોને પણ ઘટાડી શકાય. ઘણા […]

દમણમાં દેવકા સીફ્રન્ટને પગલે પ્રવાશનને વેગ મળશે, ટેન્ટ સિટી સહિત સુવિધાઓ ઉભી કરાઈ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25મી એપ્રિલના રોજ તમિલનાડુમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમૂહર્ત બાદ સાંજના સેલવાના પ્રવાસે જશે. પીએમ મોદી સિલ્વાસા, દાદરા અને નગર હવેલી ખાતે NAMO મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટની મુલાકાત લેશે, તેમજ રૂ. 4850 કરોડથી વધુના મૂલ્યની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો શિલાન્યાસ કરશે અને રાષ્ટ્રને લોકાર્પણ કરશે. પીએમ મોદી સાંજે દમણ ખાતે દેવકા સીફ્રન્ટનું […]

કોરોનાના કેસમાં વધારા વચ્ચે રેલવે વિભાગનું આગોતરુ આયોજનઃ ઓક્સિજન પ્લાન્ટ ઉભા કર્યાં

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ કોરોના નવા વેરિએન્ટ ઓમિક્રોનના પણ 3 જેટલા કેસ અત્યાર સુધીમાં નોંધાયાં છે. રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. દરમિયાન રેલવે વિભાગ પણ વિવિધ શહેરમાં ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરી રહ્યું છે. જેથી બીજી લહેર જેવી પરિસ્થિતિ ન સર્જાય અને ઓક્સિજન […]

આત્મનિર્ભર ભારતઃ મધ્યપ્રદેશમાં ગણતરીના કલાકોમાં જ ઉભો કરાયો સુપર સ્પેશિયાલિટી ઓક્સિજન પ્લાન્ટ

ભોપાલઃ ભારતમાં કોરોનાના કેસમાં વધારો થતા હોસ્પિટલોમાં ઓક્સિજનની ભારે અછત ઉભી થઈ છે. તેમજ વિદેશથી પણ ઓક્સિજન મંગાવવામાં આવ્યો છે. તેમજ ભારતમાં ઓક્સિજનના ઉત્પાદનમાં વધારો કરવામાં આવ્યો છે. દરમિયાન મધ્યપ્રદેશમાં કોરોના પીડિતોને ઝડપી ઓક્સિજન મળી જાય તે માટે રિવાના એન્જિનિયરો અને અધિકારીઓએ ભારે જહેમત બાદ ગણતરીના કલાકોમાં જ સુપર સ્પેશીયાલીટી ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરી દીધો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code