કોરોના બાદ કેરળમાં ‘શિગેલા’ની દસ્તક – એર્નાકુલમ જીલ્લામાં 56 વર્ષીય મહિલામાં આ બીમારીના લક્ષણો જોવા મળ્યા
કેરળમાં હવે શિગેલાની એન્ટ્રી 56 વર્ષીય મહિલામાં લક્ષણ જોવા મળ્યા દિલ્હીઃ-કેરળ રાજ્યમાં કોરોનાનો કહેર સૌ પ્રથમ જોવા મળ્યો હતો, જો કે તેને ખુબઝ ઝપડથી કંટ્રોલ કરાયુંહતું , ત્યાર બાદ હવે અહીં એક બીજી બીમારી ફેલાઈ રહી છે આ બીમારીમાં એક 11 વર્ષના છોકરાનું મૃત્યુ થયું છે. આ જ રોગના લક્ષણો હવે કેરળના એર્નાકુલમ જિલ્લામાં પણ […]