આજરોજ વહેલી સવારે લદ્દાખમાં અનુભવાય ભૂકંપના આંચકાઓ – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.4 નોંધાઈ
લદ્દાખ – દેશભર ના અનેક વિસ્તારોમાં ભૂકંપ આવવાની ઘટનાઓ જાણે સામાન્ય બનતી જય રહી છે ત્યારે આજરોજ સાનિવારે લયસ્સાખમાં ભૂકંપના આંચકાઓ આવ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે . પ્રાપ્ત વિગત અનુસાર નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સવારે 8 વાગ્યેને 25 મિનિટ આસપાસ લદ્દાખમાં ભૂકંપ આવ્યો હતો જેની રિક્ટર સ્કેલ પર 3.4 ની તીવ્રતા નોંધવામાં […]