છોટાઉદેપુરના જંગલમાં કુદરતી રીતે ફૂટી નીકળેલા ઝરણાનાં પાણી
અમદાવાદઃ છોટાઉદેપુર જિલ્લાના ટુંડવા ગામના જંગલોમાં 15 જેટલી જગ્યાએ પુરાતન કાળથી જંગલ વિસ્તારમાં ઉંચાઈ વારી અલગ-અલગ જગ્યાએ ઝરણાં માંથી પાણી વહેતું હોય એવાં ઝરણાં ભર ઉનાળે પણ અવિરત વહ્યાં કરે છે. આવાં ઝરણાંને નેવાણા તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ખેરાલાનું પાણી, આભનું પાણી, પથ્થરનું પાણી અને બેહડીનું પાણી જેવાં નામો આપવામાં આવેલા છે. અને આ […]