1. Home
  2. Tag "escape"

એક ભૂલ અને ફસાઈ જશો તમેઃ સરકારએ લોકોને કરી છે અપીલ, પાર્સલ સ્કેમથી બચવાના ઉપાય

ભારતમાં કૂરિયર કે પાર્સલ સ્કેમ જંગલની આગની જેમ ફેલાઈ રહ્યુ છે. દરરોજ કોઈના કોઈ પાર્સલ સ્કેમનો શિકાર બનાવવામાં આવે છે. સરકાર પણ લગાતાર લોકોને આ સ્કેમ વિશે ચેતવણી આપે છે પણ કોઈ ખાસ ફાયદો દેખાતો નથી. પાર્સલ સ્કેમ હેઠળ અત્યાર સુધી હજારો લોકોને નિશાન બનાવવવામાં આવ્યા છે. અને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. • […]

ઉનાળામાં ટ્રાય કરો આ ખાસ ચશ્મા, તડકાથી બચવાની સાથે આપશે સ્ટાઇલિશ લુક..

લોકો ઉનાળામાં સૂર્યના તેજ કિરણોથી પોતાને બચાવવા માટે ચશ્માનો ઉપયોગ કરે છે. આવામાં તમે આવા ચશ્મા પસંદ કરી શકો છો. તમારા દેખાવને સ્ટાઇલિશ બનાવશે. તમે ઉનાળાની ઋતુમાં ચશ્મા ખરીદવાનું વિચારી રહ્યા હોય તો આવા ચશ્મા અજમાવી શકો છો. જેને પહેરીને તમે સ્માર્ટ દેખાશો. ઉનાળાની ઋતુ શરૂ થતાં જ લોકો સૂર્યથી પોતાને બચાવવા માટે ઘણું બધું […]

ACની જેમ કામ કરશે તમારુ કૂલર, ગરમીથી બચવા માટે આ ટ્રિક આવશે કામ

કૂલર આપણને હવાતો પૂરી પાડે જ છે પણ તેનો ઉપયોગ AC તરીકે પણ કરી શકો છો. કૂલરને ACની રીતે ઉપયોગ કરવા માટે કેટલીક સરળ ટ્રિક છે. જેને તમે ફોલો કરી શકો છો. ઠંડુ પાણી અને બરફ નાખોઃ કૂલરની ટાંકીમાં હંમેશા ઠંડુ પાણી ભરો. ઠંડુ પાણી હવાને વધારે ઠંડી બનાવવામાં મદદ કરે છે. સવારે અને સાંજે […]

ઉનાળામાં હાલ પડી રહેલી કાળઝાળ ગરમીથી બચવા માટે આટલું કરો…

અમદાવાદઃ રાજ્યમાં હીટવેવની અસર વર્તાઈ રહેલ હોઈ હીટવેવથી બચવા માટે સુરક્ષિત રહેવાના પગલાંઓ લેવા જરૂરી છે. આથી, જાહેર જનતાએ હીટવેવથી બચવા માટે શું કરવું અને શું ન કરવું તે માટે નીચે મુજબના પગલાં લેવા અનુરોધ કરવામાં આવે છે. સ્થાનિક હવામાનની આગાહી માટે રેડિયો સાંભળો,ટીવી જુઓ તથા અખબાર વાંચો, પુરતું પાણી પીવું તથા ORS, ઘરે બનાવેલા […]

ગુજરાતમાં કાળઝાળ ગરમીને પગલે સનસ્ટોકના કેસમાં વધારો, લૂથી બચવા માટે આટલું કરો

અમદાવાદઃ ઉનાળામાં અસહ્ય ગરમીને કારણે આરોગ્ય પર થતી વિપરિત અસરોથી બચવા (લુ લાગવાથી) માટે તકેદારીના પગલા ભરવા આવશ્યક છે. હાલમાં રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે.તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો હોય છે જે વધુ પડતી ગરમી મનુષ્યના આરોગ્ય માટે હાનિકારક છે. લુ લાગવા (સન સ્ટ્રોક)ના કેસોમાં સામાન્ય રીતે શરીરનું તાપમાન વધે છે. ગરમીના વધારાના કારણે […]

મોડી રાતે ભોજન કરવાથી થાય છે આ નુકશાન, તેનાથી બચવા આટલું કરો…

આજ કાલની મોર્ડન અને ખરાબ લાઈફસ્ટાઈલ દરમિયાન લોકોમાં લેટ નાઈટ ડિનરનું ટ્રેન્ડ વધી રહ્યો છે. પરંતુ તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ પદ્ધતિ બિલકુલ યોગ્ય નથી. લેટ નાઈટ ડિનર કરવાથી હેલ્થ પર ખૂબ જ ખરાબ અસર પડે છે. આજની મોર્ડન લાઈફસ્ટાઈલમાં લોકો મોટાભાગે મોડી રાતે ડિનર કરે છે. લેટ નાઈટ ડિનર કરવાને કારણે […]

મધ્યપ્રદેશમાં તબીબે મોટરકાર ઉપર છાણ લીપીને ગરમીથી બચવા અપનાવ્યો દેશી માર્ગ

નવી દિલ્હીઃ દેશમાં ઉનાળો વધારે આકરો બની રહ્યો છે, બીજી તરફ લોકો ગરમીથી બચવા માટે નવી-નવી તરકીલો અજમાવી રહ્યાં છે. દરમિયાન મધ્યપ્રદેશના એક હોમિયોપેથી તબીબે પોતાની કારને ઠંડી રાખવા માટે દેશી જુગાડ અપનાવ્યો છે. તબીબે મોટરકારને છાણનો લેપ લગાવીને કારને ઠંડી રાખવાનો માર્ગ અપનાવ્યો છે. મખ્યપ્રદેશના સાગર જિલ્લામાં રહેતા સુશીલ સાગર વ્યવસાયે તબીબ છે, સુશીલ […]

30મી જાન્યુઆરી-શહીદ દિન: શહીદોની યાદમાં બે મિનિટનું મૌન પળાશે

અમદાવાદઃ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે તેવા શહીદોની સ્મૃતિમાં ૩૦મી જાન્યુઆરીને સોમવારના રોજ શહીદ દિને સવારે 11 કલાકે બે મિનિટ મૌન પાળી સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનારા શહીદવીરોને માન અર્પણ કરાશે. સમગ્ર રાજ્યમાં શકય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહનવ્યવહારની ગતિને આ બે મિનિટ સુધી બંધ રાખવા ગુજરાત સરકારે અપીલ કરી છે. […]

પતંગની ધારદાર દોરીથી બચવા દ્વીચક્રી વાહનચાલકોએ અજમાવ્યો કિમીયો

અમદાવાદ: ઉત્તરાણ યાને મકરસંક્રતિના પર્વને હવે ચાર દિવસ બાકી રહ્યા છે ત્યારે બજારોમાં પતંગ અને દોરાની ખરીદી જોવા મળી રહી છે. અમદાવાદ અને સુરત સહિત શહેરોમાં તો ઉત્તરાણ પહેલા અને વાસી ઉત્તરાણે ખૂબ પતંગો ચગાવવામાં આવતી હોય છે. આ ઉત્સવની ભારે આનંદોલ્લાસથી ઊજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે બીજી બાજુ પતંગની દોરીથી ગગનમાં વિહાર કરતા […]

ઉનાળામાં શરીર પર નીકળતી ગરમીથી બચવા માટે અજમાવો આ ઘરેલું ઉપાય

ઉનાળો આવતા જ ત્વચાની સમસ્યા શરૂ શરીર પર નીકળતી ગરમીથી મેળવો રાહત ગરમીથી બચવા અજમાવો ઘરેલું નુસ્ખા ઉનાળાની ઋતુ આવતાની સાથે જ ત્વચાની સમસ્યા શરૂ થઈ જાય છે. મોટાભાગના લોકોને તડકા અને પરસેવાના કારણે તાપમાં થતી ફોલ્લીઓ અને સન બર્નની સમસ્યામાંથી પસાર થવું પડે છે. ત્વચા આ મોસમમાં સંવેદનશીલ બને છે.એવામાં ઘણા લોકો તેનાથી છુટકારો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code