1. Home
  2. Tag "ESI"

એક મહિનામાં ESICએ 23.05 લાખ નવા સભ્યો ઉમેર્યા

નવી દિલ્હીઃ એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (ESI)એ મે-2024 સુધી તેના દ્વારા ચલાવવામાં આવતી ESI યોજના હેઠળ 23.05 લાખ નવા કર્મચારીઓ ઉમેર્યા છે. શ્રમ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મે 2024 માં ESI યોજનાના સામાજિક સુરક્ષા ક્ષેત્રમાં 20,110 નવી સંસ્થાઓ લાવવામાં આવી હતી. તે જ સમયે, મે 2023 માં 20.23 લાખની સરખામણીમાં નેટ નોંધણીમાં 14 ટકાનો […]

ESI ના મહત્તમ પગારની મર્યાદા રૂ. 21 હજારથી વધારીને રૂ. 30 હજાર કરવા માંગણી

અમદાવાદઃ કર્મચારી રાજ્ય વીમા નિગમના પ્રાદેશિક બોર્ડની 90મી બેઠક તાપી હોલ, સ્વર્ણિમ સંકુલ-1, સચિવાલય, ગાંધીનગર ખાતે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં યોજાઈ ગઈ હતી. આ પ્રાદેશિક બોર્ડની બેઠકને સંબોધતા બળવંતસિંહ રાજપૂતએ દરેકને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલ મંત્રી ‘શ્રમ જયતે’ તેમજ ‘શ્રમ એ જ સેવા’ને અનુસરવાની અપીલ કરી હતી. તેમણે […]

ESI લાભાર્થીઓ  માટે રાહતના સમાચાર – ઈમરજન્સીમાં હવે ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ઈએસઆઈએ આપી મંજુરી

ઈએસઆઈ એ આપી મંજુરી ઈમરજન્સીમાં કોઈ પણ ખાનગી હોસ્પિટલમાંમ ઈલાજ કરાવી શકશો આ સાથે જ 10 કિમી દુર હોસ્પિટલ હોય ત્યારે પણ ઈમરજન્સી સેવાનો લાભ થશે દિલ્હીઃ-કર્મચારી રાજ્ય વીમા નિગમ એટલે કે, ઇએસઆઈસી સાથે જોડાયેલા લાભાર્થીઓ હવે કટોકટીમાં નજીકની કોઈપણ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ શકશે. ESIC એ હવે આ માટેની  મંજૂરી આપી દીધી છે. કટોકટી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code