મોર્ગન સ્ટેનલીએ 2024માં ભારતનો વિકાસ દર 6.8% રહેવાનો અંદાજ મૂક્યો
નવી દિલ્હીઃ મોર્ગન સ્ટેન્લીએ સંકેત આપ્યો છે કે, ભારતમાં વૃદ્ધિ દર ગ્રાહક અને વ્યવસાયિક ખર્ચ બંનેના આધારે વ્યાપક રહી શકે છે. તેના તાજેતરના અહેવાલ ‘2024 ગ્લોબલ ઇકોનોમિક મિડયર આઉટલુક’ માં, વૈશ્વિક રોકાણ બેંકે ભારતની મજબૂત વૃદ્ધિનો શ્રેય ત્રણ મેગાટ્રેન્ડ્સનો વૈશ્વિક ઓફશોરિંગ, ડિજિટલાઇઝેશન અને ઊર્જા સંક્રમણને આપ્યો છે. મોર્ગન સ્ટેનલીએ 2024માં ભારતનો વિકાસ દર 6.8 ટકા […]