ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન 24.87 લાખ ટન થવાનો અંદાજ, દેવભૂમિ દ્વારકા જિલ્લો પ્રથમ રહેશે
રાજકોટઃ ગુજરાતમાં આ વર્ષે સારા વરસાદ અને સિચાઈની કોઈ અગવડ ન પડતા મગફળીનું બમ્પર ઉત્પાદન થવાની શક્યતા છે. જો કે ઝાલાવડ પંથક સહિત કેટલાક વિસ્તારોમાં મગફળીના પાકમાં સુકારા નામના રોગચાળાને કારણે ઉત્પાદનમાં થોડી અસર પણ થઈ છે. આમ છતાં ગુજરાતમાં 24.87 લાખ ટન મગફળીનો પાક થવાની ધારણા છે. આ વખતે ઉત્તર ગુજરાતના અરવલ્લી અને સાબરકાંઠામાં […]