EU એ ફેસબુક પર લગાવ્યો 1.3 અરબ ડોલરનો રેકોર્ડ દંડ,આ છે કારણ
દિલ્હી : ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા સાઇટ્સની પેરેન્ટ કંપની મેટા ફરી એકવાર મુશ્કેલીમાં મુકાઇ છે. રિપોર્ટ અનુસાર, Facebookની પેરેન્ટ કંપની Meta Platforms Inc.ને યુરોપિયન યુનિયન પ્રાઈવસી રેગ્યુલેટર્સ દ્વારા $1.3 બિલિયન એટલે કે લગભગ 10,765 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ અન્ય દેશોના ફેસબુક-ઈન્સ્ટાગ્રામ યુઝર્સના ડેટાને અમેરિકા મોકલવા બદલ લગાવવામાં આવ્યો છે. […]