-નીલગરિનું તેલ ખૂબજ કામનું – શરદી, માથાનો દુઃખાવો અને ત્વચાને લગતી સમસ્યાઓમાંથી આપે છે છૂટકારો
નિલગરિનું તેલ ફાયદા કારક સ્કીનથી લઈને દુખાવામાં આપે છે રાહત આપણે ઘણા એવો ઓઈલ્સ જોયા છે જેના ખૂબ જ ફાયદાઓ હોય છે,તેમાંનું એક તેલ છે નીલગિરીનું તેલ, જે અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે,નીલગિરીનું તેલ તેના છોડના પાંદડાઓમાંથી કાઢવામાં આવે છે, તેની સુગંધ ખૂબજ સરસ હોય છે, સામાન્ય રીતે તે શરદીમાં પણ ઉપયોગી હોય […]