1. Home
  2. Tag "europe"

ભારતે અમેરિકા-યુરોપના વિરોધ વચ્ચે રશિયા પાસેથી ઓઈલ ખરીદી રૂ 35 હજાર કરોડ બચાવ્યાં

નવી દિલ્હીઃ તાજેતરમાં ઉઝબેકિસ્તાનના સમરકંદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મુલાકાત ચર્ચામાં રહી હતી. આ દરમિયાન મોદીએ પુતિનને યુક્રેન યુદ્ધને લઈને સલાહ પણ આપી હતી. આ સલાહની વિશ્વભરમાંથી પ્રશંસા થઈ રહી છે. બંને નેતાઓની મુલાકાત એવા સમયે થઈ જ્યારે પશ્ચિમના કેટલાક દેશોએ રશિયા પાસેથી સસ્તા તેલની આયાત કરવા બદલ ભારતની ટીકા કરી […]

યુરોપને અપાતો ગેસનો પુરવઠો રશિયાએ અટકાવ્યો, મેન્ટેનન્સને કારણે પુરવઠો બંધ કરાયાંનો રશિયાનો દાવો

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, દરમિયાન રશિયા ઉપર અમેરિકા સહિતના દેશોએ અનેક પ્રતિબંધ ફરમાવ્યાં છે. દરમિયાન રશિયાએ મુખ્ય પાઈપલાઈન મારફતે યુરોપને અપાતો ગેસ પુરવઠો સંપૂર્ણ પણે અટકાવી દીધો હોવાનું જાણવા મળે છે. રશિયાએ મેન્ટેનન્સને કારણે પુરવઠો બંધ કરાયો હોવાનું જણાવ્યું છે. રશિયાની ઉર્જા કંપનીએ જણાવ્યું કે, આગામી ત્રણ […]

સમગ્ર યુરોપમાં કાળઝાર ગરમીનો પ્રકોપ – સ્પેન અને પોર્ટુગલમાં ગરમીથી મૃત્યુઆંક 1700 નજીક પહોંચ્યો

યુરોપમાં ગરમીનો પ્રકોપ અત્યાર સુધી 1700 લોકોના જીવ ગયા દિલ્હીઃ- હાલ યુરોપ ગરનીમે લઈને ખૂબ જ કપરી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે,સમગ્ર યુરોપમાં કાળઝાળ ગરમીમાં તપી રહ્યું છે,જાણકારી પ્રમાણે  એરપોર્ટના રનવે ઓગળી રહ્યા છે, રેલ્વે ટ્રેક ફેલ થઈ ગયો છે અને રસ્તાઓ પર સન્નાટો છવાયેલો જોવા મળી રહ્યો છે. વિતેલા દિવસે ગરમીએ અહીં અનેક સીમા […]

મંકીપોક્સના ખતરાને લઈને WHO સતર્ક, ઈમરજન્સી બેઠક બોલાવી, યુરોપમાં કેસ ઝડપથી વધ્યા

મંકીપોક્સના ખતરાને લઈને WHO સતર્ક બોલાવી ઈમરજન્સી બેઠક યુરોપમાં કેસ ઝડપથી વધ્યા દિલ્હી:વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ મંકીપોક્સના ઝડપથી વધી રહેલા કેસોની ચર્ચા કરવા માટે નિષ્ણાતોની ઈમરજન્સી બેઠક બોલાવવાનું નક્કી કર્યું છે.અહેવાલ મુજબ,મીટિંગનો એજન્ડા વાયરસના પ્રસારણની રીત, સમલૈગિકો અને ઉભયલિંગી પુરુષોમાં તેનો ઉચ્ચ વ્યાપ તેમજ રસીની સ્થિતિ હોવાનું માનવામાં આવે છે. મેની શરૂઆતથી યુનાઇટેડ કિંગડમ, […]

યુરોપમાં પણ મોંઘવારીનો માર, જીવન જરૂરી વસ્તુઓ ખરીદવા માટે પડી રહી છે તકલીફ

રશિયા-યુક્રેન વિવાદની સમગ્ર યુરો પર અસર મોંઘવારીનો માર યુરોપમાં પણ લોકોને જીવન જરૂરી વસ્તુ ખરીદવામાં પડી રહી છે તકલીફ દિલ્હી: રશિયા-યુક્રેન વચ્ચે વિવાદ શરૂ થતા યુરોપમાં આર્થિક અસરો શરૂ થતા જોવા મળી રહી છે. યુરોપમાં પણ અત્યારે મોંઘવારીનો માર છે અને મોટાભાગની જીવન-જરૂરી વસ્તુઓને ખરીદવામાં તકલીફ પડી રહી છે. જો વાત કરવામાં આવે અનાજના ઉત્પાદનની તો […]

યુરોપમાં નવો નિયમ, યુરોપિયન લોકોને વોટ્સએપમાં મળશે વધુ સ્વતંત્રતા

યુરોપિયન લોકોને મળશે વધુ સ્વતંત્રતા વોટ્સએપ કરવા જઈ રહ્યું છે બદલાવ વાંચો શું છે વોટ્સએપનો પ્લાન? યુરોપિયન દેશોમાં હવે વોટ્સએપને લઈને લોકોને વધારે સ્વતંત્રતા મળશે. આ નવા ટેક્નોલોજી કાયદાથી નાના વ્યવસાયકારોને ફાયદો થશે. યુરોપિયન યુનિયન મેસેજિંગ એપ્સને ઇન્ટરઓપરેબલ બનાવવા માટે કાયદા પર કામ કરી રહ્યું છે. આ નવા ટેક્નોલોજી કાયદા હેઠળ, હવેથી વ્હોટ્સએપ યુઝર્સ સિગ્નલ […]

ગૂગલ મુકાયું મુશ્કેલીમાં, આ દેશમાં ગૂગલની આ સર્વિસ ગેરકાયદેસર જાહેર થઇ

ગૂગલને ઓસ્ટ્રિયામાં લાગ્યો ઝટકો ઓસ્ટ્રિયામાં હવે ગૂગલ એનાલિટિક્સ ગેરકાયદેસર ગગલ એનાલિટિક્સ યુરોપિયન ડેટા પ્રોટેક્શન કાયદાનો ભંગ કરી રહી છે: ઓસ્ટ્રિયા કોર્ટ નવી દિલ્હી: યુરોપમાં ગૂગલની મુશ્કેલી વધી છે અને તેને મોટો ઝટકો લાગ્યો છે. એક કેસની સુનાવણીમાં ઓસ્ટ્રિયા કોર્ટનું માનવું છે કે ગૂગલ એનાલિટિક્સ યુરોપિયન ડેટા પ્રોટેક્શન કાયદાનો ભંગ કરી રહી છે. ઓસ્ટ્રિયામાં ગૂગલ એનાલિટિક્સ […]

કોરોનાના કહેરનો સામનો કરી રહેલા યુરોપમાં સ્થિતિ ગંભીર, WHOએ આ શિયાળામાં 22 લાખ લોકોના મોતની આશંકા વ્યક્ત કરી

કોરોનાના કેસમાં ફરીથી વધારો યુરોપમાં જોવા મળી ગંભીર સ્થિતિ શિયાળામાં 22 લાખ લોકોના મોતની શંકા દિલ્હી:દુનિયાના ઘણા ભાગોમાં કોરોના વાયરસ મહામારીનો કહેર હજુ પણ યથાવત છે. યુરોપ તેમાંથી એક છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ મંગળવારે કહ્યું છે કે,યુરોપ હજુ પણ કોરોનાની પકડમાં છે અને જો સ્થિતિ આવી જ રહી તો આ શિયાળામાં આ મહાદ્વીપમાં મૃત્યુઆંક 22 […]

કોરોનાનું કેન્દ્ર બન્યું યુરોપઃ ઓસ્ટ્રિયામાં 20 દિવસનું રાષ્ટ્રીય લોકડાઉન લાગૂ -જર્મનીમાં રસીકરણ ફરજિયાત

યૂરોપમાં કોરોના વકર્યો ઓસ્ટ્રીયામાં કોરોના લોકડાઉન 20 દિવસનું રાષ્ટ્રીય લોકડાઉન લાગૂ કરાયું   દિલ્હીઃ- વિશ્વભરમાં ફરી એક વખત કોરોનાના કેસોમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે, વિશ્વના યૂરોપના દેશોમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે,યુરોપના દેશો ફરી એકવાર સંક્રમણનું કેન્દ્ર બની રહ્યા છે. તેને જોતા જર્મનીમાં રસીકરણ ફરજિયાત કરવામાં આવ્યું  છે. ત્યાંની સરકારે સ્વીકાર્યું છે કે […]

યુરોપ કોરોનાનું કેન્દ્ર બન્યું- છેલ્લા એક અઠવાડિયામાં સૌથી વધુ કેસ નોંધાતા WHO એ ચિંતા વ્યક્ત કરી

યુરોપમાં કોરોનાનું વધ્યું જોખમ એક જ અઠવાડિયામાં નોંધાયા સૌથી વધુ કેસો કોરોના મહામારીનું બન્યું કેન્દ્ર દિલ્હીઃ- દેશભરમાં ફરી કોરોનાના કેસો વધતા હોય તેમ જોવા મળી રહ્યું છે તો હવે વિશ્વમાં પણ કોરોનાનું જોખમ વર્તાઈ રહ્યું છે.યુરોપમાં ફરી એકવાર કોરોના મહામારીનું કેન્દ્ર બની ગયું છે. WHOએ ચેતવણી આપી છે કે ગયા અઠવાડિયે કોરોના મહામારી શરૂ થયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code