પીએમ મોદીની કોરોનાની સ્થિતિ પર યુરોપીય આયોગના પ્રમુખ સાથે ચર્ચાઃ- 8 મેના રોજ ભારત અને ઇયુના નેતાઓ વચ્ચે વર્ચુઅલ બેઠક યોજાશે
પીએમ મોદી અને યુરોપીયન આયોગ અધ્યક્ષ વચ્ચે ચર્ચા 8 મે ના રોજ યુરોપીયસંધના નેતાઓ સાથે ખાસ બેઠક કોવિડ 19ની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુરોપીય આયોગના અધ્યક્ષ ઉર્સુલા વાન ડેર લેયેને ભારત અને યુરોપિયન યુનિયનમાં કોવિડ -19 ની સ્થિતિ અંગે વિચાર વિમપ્શ કર્યો હતો. એક નિવેદનમાં જણાવાયું છે કે,આ […]