1. Home
  2. Tag "EV Battery Charging"

અમદાવાદમાં EV બેટરી ઘરમાં ચાર્જિંગ માટે મુકતા ઘડાકા સાથે લાગી આગ, ઘરવખરી બળીને ખાક

અમદાવાદઃ શહેરના વાસણા વિસ્તારમાં આવેલા સિદ્ધશીલા ફ્લેટ્સના એક મકાનમાં ઈલેક્ટ્રિક વાહનની બેટરી ચાર્જમાં મુકી હતી. તે દરમિયાન ધડાકા સાથે બેટરી ફાટતાં આગ લાગી હતી, અને જોતજોતામાં આખા ઘરમાં આગ ફેલાતા ઘરના ત્રણ સભ્યો બેડરૂમની બારીની છત પર બેસી ગયા હતા. અને આગ લાગ્યાની જાણ ફાયરબ્રિગેડને કરાતા ફાયરના જવાનોએ ફાયટરો સાથે દોડી જઈને ત્રણ સભ્યોનું રેસ્ક્યુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code