ઇલેક્ટ્રિક વિહીકલ ક્ષેત્રે રોકાણ કરો, નહિતર બસ ચૂકી જશો : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી
ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી એડિશનમાં આયોજિત ‘ઇલેક્ટ્રીક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ- ચાર્જિંગ અહેડ ટુ-2047 સેમિનારમાં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ, ઇવી નિર્માતાઓ અને મહાનુભાવો સમક્ષ, દેશમાં વિકાસ થઇ રહેલી ઇવી ઇકોસિસ્ટમ, તેમાં રોકાણની તકો અને વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં ભારત આ ક્ષેત્રમાં કેવી રીતે આગળ વધી શકે છે, તેના વિશે જણાવી કહયું હતુ કે, ઇલેક્ટ્રિક વિહીકલ ક્ષેત્રે […]