1. Home
  2. Tag "Evaluation"

ભારતીય નૌકાદળઃ સોનાર પ્રણાલીઓ માટે પ્રીમિયર પરીક્ષણ અને મૂલ્યાંકન હબ સ્પેસનો કેરળમાં શુભારંભ

બેંગ્લોરઃ એકોસ્ટિક કેરેક્ટરાઇઝેશન એન્ડ ઇવેલ્યુએશન (SPACE) માટે અત્યાધુનિક સબમર્સિબલ પ્લેટફોર્મનું ઉદ્ઘાટન કેરળના ઇડુક્કીમાં કુલમાવુની અંડરવોટર એકોસ્ટિક રિસર્ચ ફેસિલિટી, ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ (R&D) અને ચેરમેન DRDO ડૉ. સમીર વી કામત દ્વારા કરવામાં આવ્યું હતું. DRDOની નેવલ ફિઝિકલ એન્ડ ઓશનોગ્રાફિક લેબોરેટરી દ્વારા સ્થપાયેલ સ્પેસ, જહાજો, સબમરીન અને હેલિકોપ્ટર સહિતના વિવિધ પ્લેટફોર્મ પર ભારતીય નૌકાદળ માટે નિર્ધારિત સોનાર […]

ગુજરાતમાં પાયાના શિક્ષણનું સ્તર સુધારવા માટે 33 હજાર પ્રાથમિક શાળાઓનું મૂલ્યાંકન કરાશે

ગાંધીનગરઃ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવતા હોય છે. વિદ્યાર્થીઓનો પાયો મજબુત કરવા માટે તેના પ્રાથમિક શિક્ષણ પર વધુ ધ્યાન આપવું જરૂરી છે. આથી રાજ્યમાં આવેલી 33 હજાર જેટલી  સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રથમવાર સ્વમૂલ્યાંકન કરવામાં આવશે. અત્યાર સુધી માધ્યમિક શાળાઓનું સ્વમૂલ્યાંકન કરાતુ હતું, પરંતુ આ વખતે પ્રાથમિક શાળાઓનો પણ […]

કચ્છ જિલ્લાના સરહદી ગામોમાં ટેલિકોમ કનેક્ટિવિટીનું મૂલ્યાંકન

અમદાવાદઃ ગુજરાત એલએસએ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સની ટીમે “વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ” (VVP) ના ભાગ રૂપે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના સાત ગામમાં ટેલિકોમ કનેક્ટિવિટીનું ગ્રાઉન્ડ એસેસમેન્ટ હાથ ધર્યું હતું. સરહદી ગામોના સર્વાંગી વિકાસ માટે તમામ મંત્રાલયો દ્વારા સંકલિત કાર્યવાહી કરી હતી. ભચાઉ તાલુકાના ખરોડા, કલ્યાણપર, જનાન, રતનપર, ગઢડા, અમરાપર અને ગણેશપર ગામમાં ટેલિકોમ કનેક્ટિવિટીનું એસેસમેન્ટ કરાયું હતું. […]

ધો.10-12ના રિપિટર્સ પરીક્ષાર્થીઓના ઉત્તરવહીઓના મૂલ્યાંકનની કામગીરી તા.1થી ઓગસ્ટથી શરૂ કરાશે

ગાંધીનગરઃ  રાજ્યમાં આ વર્ષ કોરોનાને કારણે ધો. 10 અને 12ના નિયમિત વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. જ્યારે બોર્ડના રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા પૂર્ણ થતાં હવે આગામી તા. 1લી ઓગસ્ટથી ઉત્તરવહીઓના મૂલ્યાંકનની કામગીરા શરૂ કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 અને 12ના રિપિટર પરીક્ષાર્થીઓની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code