સુપરમૂનની ભરતીને કારણે સુએઝ કેનાલમાં ફસાયેલા કાર્ગો જહાજને બહાર કાઢવામાં સફળતા મળી
સુએઝ નહેરમાં ફસાયેલા કાર્ગો જહાજને બહાર કાઢવામાં સૂપરમુનની ભરતી કામ આવી સુપરમૂનના કારણે આવેલી ભરતીથી પાણીનું સ્તર લગભગ દોઢ ફૂટ વધ્યું હતું તેના કારણે આ જહાજને ખેંચીને નહેરની વચ્ચે લાવી શકાયું હતું નવી દિલ્હી: સુએઝ નહેરમાં ફસાયેલા એવરગિવન જહાજના બહાર નીકળવાથી સમગ્ર વિશ્વના વેપાર જગતે રાહતનો શ્વાસ લીધો છે. 20000 જેટલા કન્ટેનર લાદેલા અને 2.24 […]